SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પણ બહેળે હશે. તે એ બધા સારા સંયોગે છેડી આવું સુફખું, કર્કશ અને બીલકુલ સંગ વિનાનું ચારિત્ર આપે કેમ સ્વીકાર્યું ?' મહાભાગ સાંભળ, તને આ શરીરમાં સુંદરતા શી દેખાય છે કે જેમાં હાડકાં, માંસ અને લેહી ભારોભાર ભરેલાં છે? અરે ! બહાર સફેદ બાસ્તા જેવું પણ હાકું પડયું હોય તે હાથમાં લેવાનું મન નથી થતું ! માંસ દેખી કમકમી આવી જુગુપ્સા થાય છે! લહી બહાર નીકળતાં તેને ફરી ચૂસવાનું મન નથી થતું ! એવા હાડમાંસના પૂતળામાં સુંદરતા લાગે છે? જ્યાં સુધી આવી અપવિત્રતાની બુદ્ધિ શરીર પ્રત્યે ધારણ કરાય નહિ, ત્યાં સુધી શરીરને રાગ ખસે નહિ; અને એ નહિ ખસે ત્યાં સુધી કેટલાય બેટાં ખર્ચ, સગવડ, ફેશન વગેરે પાછળ, ધર્મકાર્યમાં ઉપયોગ લાગે એવા કિંમતી ધનનાં આંધણ મૂકાઈ રહ્યા છે તે ઓછા નહિ થાય. ગંદવાડની પેટી પર હીરા-માણેક શું જવાતા! પાપના પૈસા મફત નથી આવ્યા, કે ગંદવાડના ગાડવાને મઢવામાં હેમી દઈએ ?’ આ સમજાય તે પછી પરમાર્થમાં હથ ખુલલા રહે. પૂર્વકાળે પૈસા પરમાર્થમાં ખૂબ ખૂબ ખર્ચાતા. આજે? એછું. કેમ? ધન ઘટી ગયું હશે? ના, ધન તે કદાચ વધી ગયું હશે ! પણ સાથે લાલસાઓ અને ખર્ચા ખુબ વધી ગયા છે! માટે મેંકાણ તે લાલ સાઓ અને ખર્ચ વધી ગયાની છે. પૂર્વે પરમાર્થ સારે હતે; કેમકે જાત માટે ઘણું જોઈતું. આજે તે પેટ
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy