SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ મહારાજને આ બધે ખ્યાલ હોવાથી તપમાં કેમ મડ્યુલ ન હોય? (૫) તપ કરવામાં એ પણ હેતુ છે કે આપણા આત્માને તપના અભાવે કુટિલ કાયા ઉપર જે બહુ મમત્વ થઈ ગયું છે, અને પછી એ એના રાગમાં તણાઈ અનેકાનેક ભવમાં ભટકાવનારા દુર્ગુણને ખૂબ પિષે છે અને દુષ્કૃત્યને નિર્ભર યતાથી આચરે છે, એ બધું મૂળમાં તપ નહિ હેવાના લીધે છે. બાર પ્રકારના તપના અભાવે શું શું થાય છે તે જેવા જેવું છે. (૬) બાહ્ય તપના અભાવને લીધે – (૧) અનશન તપને અભાવ એટલે ભૂખ લાગે બાવાનું કદી બંધ નહિ! (૨) તેય ઉનેદરી તપના અભાવે ? પૂરૂં શું સવાયું ખાવાનું ! તેમ, (૩-૪) દ્રવ્યસંક્ષેપ અને રસ-ત્યાગ તપ નહિ તે જેટલી ચીજ મળે એટલી, ને જેટલા રસ મળે એટલા ઉડાવવાના ! (૫) કાયફલેશ તપ નહિ એટલે ધર્મના ખાતર કાયાને કટ આપવાની વાત નહિ, ધર્મની વાત આવે ત્યાં કાયાને પંપાળી પંપિળી સુંવાળી રાખવાનું બનવાનું. તે (૬) સંલીનતા તપના અભાવે, બેટી પ્રવૃત્તિથી દેહને ફ રેગ રાખવાની વાત નહિ. આ બધું બાહા તપ નહિ હેવાના લીધે ચાલ્યું આવ્યું છે. તેમ આભ્યન્તર તપમાં. ૬ આત્યંત૨ તપ ન હોવાને લીધે :(૧) જે પ્રાયશ્ચિત્ત, તપ નહિ, એટલે તે પછી પોતાનાં
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy