SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ફરી પાપમાં પણ કઠેર ન અનેા. આટલુ‘કરીને જે લઈ આવ્યા તેમાં પણ સસ્ત્ર માને નહિ. આ જિનાજ્ઞાને માથે ચઢાવનાર મેાહની છાવણીમાં જવા છતાં માહુના એકપણ ગાઢું ખાધા વગર પાછે આવે. દુર્ધ્યાન કેમ છેડયુ ? : વળી આચાર્ય મહારાજ આ અને રૌદ્ર એવા એ પ્રકારના દુર્ધ્યાનથી મુક્ત હતા; કારણ કે એમાં માનવભવના મહાકિંમતી મનના દુરુપયોગ હતેા. જેમ દા. ત. મેાટા શહેરના કાઇ સારા બજારમાં સેટી પેઢી ખેાલીને ત્યાં પાના ખાઈના અડ્ડા કે મેાજમજાહુનું સ્થાન જમાવી તા શકાય; પણ એ એ પેઢીના દુયાગ છે. જૈન માનવ મનથી દુર્ધ્યાન કરવામાં મનના દુરૂપયાગ છે. બહારનાં કાતા પ્રારબ્ધ અને બીજા કારણા મુજબ અન્ય જાય છે; પણ મન મફતનું દુર્ધ્યાન સેવી જાતે બગડે છે, અને આત્માને બગાડે છે! નહિતર ગમે તે પ્રસંગ પર શુભધ્યાનથી મનના સદુપયોગ કરવામાં કેાઇ અટકાવતું નથી; એ કરી શકીએ છીએ. એમ આ ભય કર ત્રણ દંડથી રહિત કેમ? : આચાર્ય મહારાજ ત્રણ ઈંડ મન-વચન-કાયાના દંડથી રહિત હતા. શાથી? એમને સજા લેવાની નહાતી. એ સમજતા હતા કે મન, વચન કે કાયાની ખેાટી પ્રવૃત્તિથી આત્માને બિચારાને કારમી સજા ભાગવવી પડે છે. એવા
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy