SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ લાગતું કે આવા જીવનમાં માનવતાથી દિવ્યતામાં જવાની વાત તે કયાં પણ માનવતાને ટકાવવાને બદલે પશુજીવન તરફ પગરણ મંડાઇ રહ્યા છે ? એવા મડાણના લીધે આજે આખા જગતમાં અને આ દેશમાં પણ કલેશ, વિખવાદ, છે હુંશાતુશી, ક્ષુદ્રતા, અહંકાર અને પ્રપંચ, હિં’સા, જૂઠ, અને અનીતિ આજે કેટકેટલા ફાલ્યા-ફૂલ્યા છે ? આવું જ નામ સાત્ત્વિકતા અને શૂરવીરતા ને ? જ્યારે, ‘સ’સાર દુ:ખદ છે, અસાર છે, ભયાનક છે,' એવુ... જોરશેારથી માનતા આ દેશમાં ભૌતિક જીવનની મુખ્યતા નહાતી અને તેથી જ આત્મચિંતા પૂર્વક અહિંસા-સત્ય-નૈતિ-દાન-શીલતપ, વ્રત નિયમ અને પ્રભુભક્તિ વિકસ્વર હતા. માટે જ ક્લેશ, ઇર્ષ્યા અને અહંકાર ઓછા હતા. શું એ બધું નિઃસત્ત્વતા અને કાયરતા એમ ? જરા ઉભા રહેા, જગત સાથે દાડા મા, અને સાચાં સત્ત્વ શૂરવીરતા શા એ સમજો; એના નિદાન સમજો; એના લાભ સમો; અને જીવનમાં સાચાં સત્ત્વ અપનાવા, કાના જન્મ ધિક્કાર પાત્ર :— મહર્ષિ વિચારે છે કે સંસાર પાપભર્યાં છે; માટે એમાં માતાને કલેશકારી એવા જન્મ મને મળ્યા ! એ જન્મને ધિકકાર છે !' કેટલા બધા ઉચા સાત્ત્વિક શુભ વિચાર! આપણુ-તે તે એ દેખાય છે કે ઉલટુ એમને વિટ'અણુા દેનારા તે માતાના જન્મ હતા છતાં પાતે પોતાના જન્મને ધિકકારે છે ! પશુતા જ નહિ, માનવતાના પશુ
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy