SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪પ૭ Bરને તે તેટલી જ વાર હતી, સાગપાંગ સારા શરીરમાં વ્યાપી જાઉં ! ઝેર કેને કહેવાય? –જેમ મજબુત માણસ કામધંધાની લાલસાવાળે, ઘરમાંથી છૂટયા તેટલી જ વાર, પછી વાતચીત કરવા ઉભે રહે? ના, ઉપડે અહીંથી ત્યાં ને ત્યાંથી બીજે ! મુંબઈના ફેરીયા જુઓ, ગાડી ફેરવનારા જુઓ, અરે મુંબઈના શેર બજારમાં સેદાના ટાઈમે જુઓ, તે દેખાશે દેવાદેડ! પાછા ત્યાંથી છૂટક્યા કે ઝટ બીજા બજારમાં ! મેટા સટોડીયાને પણ નવરાશ નહીં! તેમ આ ઝેર શરીરમાં ગયું તેટલી વાર પછી માંહી ચારે કોર દેડાડ! સામો ઈલાજ આવે તે કદાચ તે ય ઉતરે, પણ ઈલાજ વિના અંદર રહ્યું કે ખલાસ ! નસના છેડા સુધી ઝીણામાં ઝીણું લેહીના બિંદુમાં તાલપુટ ઝેરને પ્રચાર થતાં વાર નહીં ! એવાં જ બધા આત્મિક વિષનાં ઝેર છે! તાલપુટ ઝેર જે કામ નથી કરતું તે કામ ઝેરી મેહની લાગણીઓ કરે છે. એનામાં ઉઠતી આસક્તિ ને આવેશે તથા વિષય-કષાયની લાગણીઓ, એને તમે જે રોકવા તૈયાર નથી, તે એ પિતાની જોરદાર મશીનરી ચલાવવા તૈયાર જ છે! કેઈના ઉપર કે આવ્યું ને વિવેક ન રહ્યો તે? છોડું નહીં એને! આમ કરું, તેમ કરૂં .....” એવું થયું તે? તે શું? આત્માના પ્રદેશ પ્રદશે ઝેર વ્યાખ્યું
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy