SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ દેખાય, ૮૪ લાખ યોનિઓમાં વિટંબણા ભર્યા સ્થાને દેખાય. એ વિચારણામાંથી જે કબ ધ પાપ બંધ થાય છે, તે નજરોનજર દેખાય! જરાક જઠું બેભે ત્યાં પાકને જ આત્મામાં પાપને થાક ‘આવી પડયે સમજાય. વાવાઝેડું હોય ને ઘરની બારી ખુલી જાય તે કેટલી ધૂળ ને કચર પેસી જતે દેખાય? તેમ આ પાપની. બારી ખૂલી થઈ કે એકદમ પાપને કચરે અંદર ઘુસતે દેખાય! તે આ જિનેશ્વરદેવનાં શાસનને દૂરબિન બનાવ્યું કહેવાય ! પ્રકરણ ૩૩ બ્રહ્મદત્ત–પિંગક વ્રતધારી, થયા: શિખીકુમારની ગ્યતા માટે વિચારણું ગ્યતા શા માટે જેવી ? કુસાધુથી અનર્થ – બ્રહ્મદત્ત અને પિંગકને આ વાત સમજાઈ ગઈ કે તરત સમકિત અને શ્રાવકના તે લઈ લીધાં. પછી પુત્રની અનુમોદના કરી, “પ્રભુ, આ મારો પુત્ર છે, ને એણે જે કર્યું છે, જે માગે જવા માગે છે તેમાં મારી અનુમતિ છે પણ એ એને યેગ્ય છે કે નહીં, તે આપ જુઓ. આ ચેયતા જેવડાવવાનું કહે છે, તેને સન્માર્ગથી પાછા પાડવા માટે નહીં, પણ એ સન્માર્ગ દીપાવી શકે એ માટે. સમાર્ગને કલંક લગાડનાર ન બને તે માટે કહે છે. આ
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy