SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ودی શ્રદ્ધાનુ... પરિણામ શું ? - 6 જગતમાં ઉત્તમમાં ઉત્તમ કોટિના જિનધમ, ને તેની શ્રદ્ધા-લાગણી આપણને છે, તે એની અસર આપણાં આચરણ અને વિચારણા પર ન થાય તેા શ્રદ્ધા-લાગણી મનાય જ કેમ ? મેલાં-ઘેલા ધર્મની લાગણી હાત ને વિચારણા મેલી હેાત તે જુદી વાત ! પણ આ તે કહે છે, હું સત્યવાદી હરિશ્ચંદ્રના પૂજારી છું.' પણ જૂઠ્ઠું' ખેલવામાં પાછા હટતા નથી. એટલુ' જ નહિ જૂઠમાં ભય પણુ નથી તા એને પૂજારી માનય હરિશ્ચંદ્રના ? જો જૂડું ખેલવામાં કાઈ નુકશાન દેખાતુ જ નથી; જો કાળ એવા છે માટે જૂઠું ખેલવામાં વાધા નથી માનવ, તે હરિશ્ચંદ્ર પર શ્રદ્ધા એ ધતીંગ ને ? તેમ આપણે કહીએ કે હું જિનશ્વદેવના વૈરાગ્યપ્રધાન ધર્મને અને તપ-ત્યાગને મહુ માનું છું; એના પર મને બહુ પ્રીતિ છે,' ને બીજી માજી પાછું સંસાર ચલાવવામાં જરાયે ભય કે કપારેા નથી થતા તે એ પ્રીતિ, એ માન્યતા, ધતિંગ કે બીજી કાંઇ ? કહે છે, સંસાર છેડવામાં ઉતાવળ કરવી ન જોઇએ ! નથી ને નીકળવું હાય તા કાઈ વાંધા-વિરાધા સંસારમાં ન રહેવા જોઇએ !' કહા મેળ મળે એમ છે? વાંધાને તાગ મળે એમ છે? ભગવાનની વીતરાગતા અને લગવાનની વાણી, મને એના પર પ્રેમ છે! મને એ બધુ મળ્યું તેથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું;”એક બાજુ આમ કહે છે ને બીજી બાજુ દિકરા-દિકરીને
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy