SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૫ વસ્તુઓ મળી છે, ને મારાથી કંઈ થતું નથી, આનું રાજ રેણું છે? બીજાને કહે છે ખરા? આજ સાર છે, કરી લેજે. બીજુ બધું અસાર છે!” આ મંત્રી પ્રભુવચનને કલામાં આવી ગયા છે. આ આત્માઓ અલ્પકાળમાં પિતાના આત્માને ઉંચે લઈ જાય છે. તે કેમ? “જિનવચન કહે છે, બસ, બરાબર, તેના માટે જેટલી ખરચાય તેટલી તાકાત ખર! મારે તાકાત દેશવિરતિની જ છે, તે એટલું કરૂં. છેક ચારિત્ર લેવા તૈયાર છે તે એને રેક શા માટે? જે તાકાત છે, તેને જિનાજ્ઞાન રસ્તે ઉપયોગ! જિનવચનની જે અક્કલ, એજ મારી અક્કલ. આ હોય તે સમકિત આવે છે. માટે હું પુત્રને મહાન ભાગ્યશાળી માનું છું અને એ જે માળે જાય છે તે મહાન ભાગ્યશાળી માનું છું અને એ જે માર્ગે જાય છે તે મહાન પુરુષોને માર્ગ છે. એની આગળ અમે તે નિસત્વ છીએ!” એટલે ગુરુને પૂછે છે, “એને હરખ છે પણ એનામાં ચોગ્યતા છે કે નહીં ! મહાન પુરુષને એગ્ય માર્ગ લેનાર, જે યોગ્ય ન હોય તે તે માર્ગને લજવના બને છે.' પ્રકરણ-૩૧ નાસ્તિક પર જિનવાણની અસર: નાસ્તિકવાદની દલીલેને આચાર્ય મહારાજે રદીયા આપ્યા, પછી જગતની સ્થિતિ કેવી છે, તેમાં માનવ
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy