SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મારે તે ભવિતવ્યતા ઘણી સારી છે કે મને આ જગતમાં બીજા અગણિત છ કરતાં આટલી બધી અનુકૂળતા તે મળી છે !” આ વિચાર જોઈએ. ભવિતવ્યતાથી કુદરતમાં અનેક સજનની જેમ મારું, મારા સંયેગેનું પણ એક સર્જન છે. એથી મારા આતમાએ મુંઝાવાનું નથી; ઉદાસીન રહેવાનું છે. આ વિચારણા રખાય. સંસારની વિચિત્રતા – અહીં ખૂબી કેવી થઈ કે પૂર્વે બીજા ભવમાં સમરાદિત્યને જીવ સિંહ રાજા હતા. હવે અહીં એજ પુત્ર માતા બને છે, એ પિતા એને પુત્ર બને છે ! કર્મના અચિંત્ય પ્રભાવે સંસારમાં કેવીક વિચિત્રતાઓના નિર્માણ થાય છે! માટે જ બહુ રાગ કે ઈતરાજી કરવા જેવી નથી. એવા પોકળ સ્નેહ માથે ઉંચકી ઉંચકીને પરમાત્માને ભૂલવા જેવા નથી. . . . . માતા જાલિનીને સ્વપ્ન : જાલિની માતા દુષ્ટ હૃદયવાળી છે, છતાં હવે ગર્ભ રહેવાથી માંડીને જે પુત્ર, તેવાં ચિહ! પુગ સમરાદિત્યને જીવ છે, તેથી દુષ્ટ એવી પણ જાલિનીને સુંદર સ્વપ્ન આવ્યું! શું ? સુવર્ણમય એક ઘડો પિતાના પેટમાં પેઠે, પણ એને આનંદ ન થયું. તેથી એ ઘડો બહાર નીકળી ગયે. અને ગમે તેમ કરીને ભાંગી ગયે. સ્વપ્ન નવા જીવની પ્રાપ્તિની દષ્ટિએ સારું, પણ એ નીકળી જવાની દષ્ટિએ ખસબ! સ્વપ્ન જોઈ ને જાલિની
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy