SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ સામે પિતાને સદા નીચાણપણાને ખ્યાલ જાગતે. નમે લેએ સવસાહૂણં બેલવું છે ને સાક્ષાત્ સાધુ મહારાજને કઈ બાબતમાં ન્યૂન સમજી એમની આગળ જાતને ઊંચી માનવી-દેખાડવી છે. એમાં સેવકભાવ ક્યાં રહ્યો? દેવગુરુના સેવક બનવું છે તે હંમેશાં દેવગુરુની સેવાના કેઈ કાર્યો જીવનમાં ચાલુ જોઈએ. એમાં પછી તન-મનધનને ભેગ આપવામાં સહેજ પણ સંકેચ કે કમીને ન હેય, ત્યારે સાધુના અને જિનના સેવક બનવું છે તે જિન અને સાધુ એ પોતાના જીવનમાં મહાન આદર્શ અને આધારરૂપ લાગે. એમ થાય કે “આમનું જીવન ખરેખરૂં જીવવા લાયક ! ખરેખરૂં ગુણસંપન ! ખરેખરૂં પ્રશંસનીય! તેમ પતે દુન્યવી ગમે તેવી ઉંચી સ્થિતિમાં હોય, છતાં પિતાને બેલી એ જિન અને સાધુ છતાં એમના વિના પિતાની જાત અનાથ ભાસે. જીવનના ખરેખર આધાર, ખરેખરા શરણ, ખરેખરા નાથ એ. આ સેવકપણને ભાવ પૂર્ણ વિકસિત નહિ, તે પણ અંશે ય જે વર્તતે હોય તે સાધુસેવા અને જિનસેવાના કેઈ કેઈ કાર્યો જીવનમાં થતા રહે એમાં નવાઈ નથી. ભાવધર્મને આમાં મહાન વિકાસ થાય છે. માટે સાધુસેવા અને જિન સેવાના કાર્યોને દાન- શીલને બદલે ભાવધર્મમમાં ગણીએ તે વધે નથી. (૧૦)જિનેક્ત પ્રવચનની જિનશાસનની પ્રભાવના :–ભાવધર્મમાં દશમું કાર્ય બતાવ્યું જૈનશાસનની
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy