________________
૨૪૩
લેનાર અનૈને નુકસાન કરે. મા બિમાર છેકરાને દૂધપાક પીવરાવે, સાજા થયેલા છેકરાને મગનાં પાણી પાય, શું પરિણામ છેાકરે ને મા મને હેરાન થાય. માટે જ, ‘અવસરનાં વાજા' અવસરે વાગે.’ ‘રાઇના ભાવ રાતે વહી ગયા, કાલે કાલ સમાયરે’-આ બધા કાળના મહત્ત્વસૂચક વચને છે. વેપારમાં સીઝનના કાળે વેપાર કરી લીધા, તે બાર માસની નિરાંત કરાવે. એમ અહીં પણ ધ ક્ષેત્રમાં અવસરને યાગ્ય દાન કરી દે તે એનાં મહાફળ ! નયસારનું દાન, જીવાન ંદનું
દાન મહાન ફળ લાવનારા અન્યા.
(૪) ભાવશુદ્ધિ
હવે આવી ભાવશુદ્ધિની વાત. દાન દેતાં શ્રદ્ધા અને સવે ગથી રોમાંચ ખડા થાય, અને પેાતાની જાતને આ દાનના સુકૃતથી કૃતાર્થ માને એ ભાવશુદ્ધ દાન કહેવાય. ત્રણ વાત છે, શ્રધ્ધા, સ ંવેગ, કૃતા બુધ્ધિ, દાન દેવા પૂર્વેથી હૃદયમાં શ્રદ્ધા ઉછળતી હેય. ‘આ દાન એ અપૂર્વ કવ્ય છે, દાનના પાત્ર મુનિએ એ ખરેખરા ઉત્તમ મહાત્મા છે.’ એવી સચોટ ઝળકતી શ્રધ્ધા ખડી હેાય, એમાં દાન દેવાને મેકે મળ્યે ત્યાં એ મહાન નિમિત્તને પામીને ધર્મપ્રેમ, ધર્માંર્ગની ભરતી ચઢે. વૈરાગ્યની છેાળા ઉછળે, કેવા મહાન ત્યાગી આ ગુરુદેવ ! સ્વેચ્છાએ ત્યાગ કરીને માનવ-જીવનમાં કેવી સરસ ત્યાગની મહત્તા દર્શાવી ! સંસારને કેવા ઝેર જેવા મતાભ્યે !....' એમ હૈયે સંવેગના પૂર ચઢે! તેમ, દાન દેતાં શ્વેતાં, અને દૃીધા પછી પણ પેાતાની જાતને કૃતાર્થ માને,
: