SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ ક્રમ છે. એ તારણહાર માટે એના વિનાનું બીજી ખધુ ? હેા તારનારૂં નહિ, જીવના સંસારના અંત લાવનારૂ નહિ; મેક્ષ · પમાડનારૂં નહિ. આટલું તે મનમાં રમ્યા કરે છે ને કે જિનેાક્ત દાન-શી-તપ-ભાવનામય ધ એજ તારનાર છે ? એજ જીવનના સાર છે? બાકી આળપંપાળ ભવ વધારનાર છે ? મનને આ લાગ્યા કરે છે કે નહિ ? જો જો એકદમ હા પાડી દેતા નહિ. કેમકે પછી બીજો પ્રશ્ન આવશે કે તેા શુ એ ધર્મની વાત આવે ત્યાં હૈયુ વિકસ્વર અને મન આનદંત બને છે ? અને બીજી પરિગ્રહ–વિષય-આહાર-આરામીની વાત આવે ત્યાં દ્વિલમાં એક પ્રકારના ભય અને ઉદાસ થાય છે? ઉપરથી કદાચ આનંદ થતા ડાયપર તુ ઉંડાણમાં તે નિસાસા છે કે આમાં મારૂં શું થશે ! એવું એવુ કેઈ આત્મા અનુભવે છે ? જો ના, તે જીવને જિને કહેલા દાનાદિ ધ પુર તારણહારની આસ્થા કયાં રહી? અજ્ઞાની નહેાતા એ, મહાજ્ઞાની હતા, અનંત જ્ઞાનને ધરનારા હતા. એમના જ્ઞાનમાં મ ંત્ર, ત ંત્ર, ગુપ્ત ખજાના,જાદુ, જડીબુટ્ટી અને સુવર્ણ સિદ્ધિ વગેરે કચાં જાણુ-મહાર હતા? છતાં એમણે માત્ર દાનાદિ ચતુ વિધ ધર્મને તારણહાર ખતાબ્યા! એ પેાતે એમાં કેટલુ' મહુ વ, કેટલી બધી અગત્ય જોતા હશે!! એવા એ ધર્મને આપણે જીવનનું સત્ર બનાવી દેવા જોઇએ. જીવનમાં એને જ વધુ ને વધુ કમાવાની, ને એની જ ઉપાસના કરવાની રઢ લાગી જવી જાઈએ. ઋષિ મર્ષિ એએ, મહાબુધ્ધિ નિધા
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy