SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ २० એ શું? આશ્ચર્યથી નાનચંદભાઈએ પૂછયું. પૂ. ગુરુ દેવશ્રીએ કહ્યુંરેજની સે નવકારવાળી ગણવાને નિયમ કરે. “હું !! એટલી બધી ?? નાનચંદભાઈ ચમક્યા હો, મુંઝાશે નહિ, નવકારવાળી નવકારના માત્ર પહેલા પદની. એ તમે ૧૦૦ શું ? એથી પણ વધુ ગણી શકશો. તમારે આ વૃદ્ધયે બેઠાબેઠા બી જુ કરવાનું શું છે? વાત ગળે ઊતરી. પૂજ્ય ગુરુદેવશ્રીએ નિયમ આપે. અને ગુરુશ્રદ્ધાના અથાગ બળ ઉપર શ્રી નાનાચંદભાઈ એ આ અદ્ભુતરત્નની ભેટ વધાવી લઈ કાર્ય શરૂ કરી દીધું. આજે ૮૫ વર્ષની વૃદ્ધ વયે માત્ર ૧૦ વર્ષના ગાળામાં ૧૦૦ જ નહીં પણ રેજની પણું બસે નવકારવાળી ગણવા સુધી શ્રી નાનચંદભાઈ પહોંચી ગયા છે એ પૂજ્ય ગુરુદેવશ્રીએ આપેલી ભેટ અને ઉલ્લાસપૂર્વક એના પાલનને રડે પ્રતાપ છે. અને તેના જ પ્રતાપે અરિહંત પદને ૪ કરોડને અને સિદ્ધપદને ૫૦ લાખને જાપ-૨૦૦૦૦ જેટલી સામાયિકની અદ્દભુત કમાણું સાથે આજે તેઓ કરી શક્યા છે. તે ઉપરાંત ૫ લાખ ને ઉવસગ્ગહર સ્તંત્રને પણ જાપ તેઓ કરી ચુક્યા છે. દિનપ્રતિદિન છેલ્લા શ્વાસે શ્વાસ સુધી આ નમસ્કારમહામ ની રટના દ્વારા પરમાત્મા સાથે એકતાની બની સમાધિમરણ-સદ્ગતિ અને સિદ્ધિની રિદ્ધિ ને પ્રાપ્ત કરે એજ શુભેચ્છા. || જૈન જયતિ શાસનમ !
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy