SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ કાર ગણતા, સિંહ ચાલ્યા જાય, પણ જે સાધુને ય તેવું કમ ન હોય તે ઉપદ્રવના ભંગ થવું પડે છે. પાર્શ્વનાથ પ્રભુને જીવ સાધુપણામાં, જંગલમાં ભૂખ્યા થયે સિંહે ગાયે, સામે આવી ઉભે! સાધુ ચેતી ગયા, ફલાંગ મારશે તે કદાચ આરાધનામાં ગફલત ને થાય માટે એજ વખતે “નમુત્થણ, આર શરણા, મહાવ્રતનું પુનઃઉચ્ચા રણ કરી લીધું. જમીન આસપાસ પુંજી લીધી, કદાચ શરીર પડતાં કઈ જીવ ચગદાઈ ન જાય. સિંહના જડબામાં પિતાનું રાજવી સુકેમળ શરીર ચવાઈ જવાનું છતાં ભાવન શું ? કઈ જમીન પર રહેલે કંથ પણ મારા શરીરથી ન મર જોઈએ. તેમ બચવા માટેની અપેક્ષા નથી જેથી દેડું, ઝાડ ઉપર ચઢી જાઉં.' એવું કંઈ થાય. સિંહ ફલાંગ મારી, મારી નાખ્યા. લલાટ સલામત નહિ. પછી ત્યાં આડીઅવળી ગડમથલ શા માટે? ખરૂં કર્તવ્ય જ કરી લેવું. લલાટની જોહુકમી તે જુઓ, મહાવીર પ્રભુ કે જેમના પ્રભાવે સવારે જનમાંથી મારી–મરકી દૂર થાય, છતાં એમના જેવાને ય ગાળાની તેલેશ્યાએ અંદર દાહ ક! કમીના પાપના સાધન દેખાડૅવામાં સાર નથી – માટે શ્રદ્ધા જોઈએ, હું ગમે ત્યાં જાઉં, પણ લલાટ મારૂં સાથે છે, એ એનું ધાર્યું કરશે જ. પછી એમાં મારે મુંઝવણ શા સારૂ કરવી ? એ શ્રદ્ધાથી શિખીકુમારને મુંઝવણ નહતી. તેમ અહીં સમુદ્રદત્તને મુંઝવણ નથી, જો કે માતાએ તે
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy