SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શિકાર કરવા જંગલમાં જાય, ત્યાં સાથે સ’ગીતકારોને લઈ જાય, સંગીતકારે ત્યાં સંગીતના સૂર રેલાવે છે, ત્યાં હરણીયાં દૂર દૂરથી ખેંચાઈ આવે. પણ એ હરણીયાને સાંભળવાનુ ફળ શુ' આપે છે ? તીક્ષ્ણ બાણુથી વિંધાઈ જવાનું.... રુચેલી લક્ષ્મી એ પાપનાં મેટાં સાહસ કરાવે છે, જેમ રુસેલા પરમાત્મા અને રુચેલા ધમ એ સુકૃતના મોટા કા કરાવી શકે છે. એટલે જ જીવનમાં કયા સાહસ છે? સુકૃતના છે? તે એના પર ધરુચિની ખાતરી રાખી શકીએ. દિકરાને મારી નાખવાના વિચાર કરી, હોંશિયારીપૂ ક એને મા જવાબ આપે છે,— દિકરા ! દ્રવ્ય તા ઘણું છે ! આપણે ઉપાડી લઇ જઇએ, તે કદાચિત રાજાને ખબર પડી જાય! તે તે એની સાથે સાથે ખાકીનું આખું ય ઘર રાજા લૂટી જાય, અને ભાઇ, રાજાને કેણુ પહેાંચે ? માટે અવસર જોઈને આને લઈ જઇશું,’ જે પ્રસંગ જેમ ગેાઠવવા હાય તેમ ગોઠવી શકાય. માટે જ પ્રસંગને દોષ દેતાં પહેલાં આપણું વલણ તપાસે. અહીં દિકરા તેા શાણા છે એટલ કહે છે-“માતા તુ જેમ કહે તેમ.' વલણ બહુ લક્ષ્મીનું નથી. તેથી એ જ પ્રસંગને અનના સમજી એની તાંત મૂકી દે છે. માતા-પુત્ર ઘેર આવ્યા. કેટલાક દિવસ વીત્યા ... જીવન તા માતા-પુત્ર અનેનુ પસાર થાય છે, પરંતુ સાગરદત્તનું મન તદ્દન પ્રશાંત છે. જોઈ એ તેા લક્ષ્મી અનેથી દૂર પડી છે. છતાં માતાને મનમાં લક્ષ્મી વસી ગઈ છે, તેમાં
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy