SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ભાના અસલી સ્વરૂપમાં જડને કઈ સંસર્ગ નહિ; અને છતાં અસાયેગિક અનંત આનંદ! શુદ્ધ સ્વગુણ રમણતા !” એ સ્વરૂપની બરાબર શ્રદ્ધા થઈ જાય તે પછી ગમે તેવા રળીયામણું દેખાતા જડ પદાર્થો એ પણ વેઠ લાગે! વિટંબણુકારક લાગે ? મેટા ચક્રવર્તીને ગટર ઉલેચવા જેવું લાગે ! સ્વ સ્વરૂપમાં મહાન સ્વસ્થતા છે, જ્યારે પર રૂપમાં વિટંબણ છે, ક્રોધ એ પર રૂ૫. ક્ષમા એ સ્વ-સ્વરૂપ. ક્રોધમાં ચઢેલે એ વિટંબણમાં પડશે. અને ઝીલનારે એ મહાસ્વસ્થ બન્યું. એમ કામ એ પરરૂપ, એમાં તણાયે તે વિટંબણું પામ્ય! બ્રહ્મચર્ય એ વ–સ્વરૂપ, એમાં રહ્યો એ ઘણે સ્વસ્થ ! જડના બધા સંગમાં આવું વિટંબણ કપાળે ચાટે. ક્ષમા, અહિંસા, સત્ય, દયા, બ્રહ્મચર્ય, તપસ્થા, દાન, વ્રત વગેરે સ્વ-સ્વરૂપમાં રમનાર મહા-સ્વસ્થતા અનુભવે છે. અખતરા કરતા ચાલે એટલે બરાબર આ વાત ગળે ઉતરશે. જડના મોહમાં જ વિડંબાયા. પાર વિનાની વિટંબણા વહારી. અને નવી કમવિટંબણુ વહેરાય છે મોહની વિટંબણાથી જ આમાને કમકેદી બનવું પડે છે, ને કાયાની જેલમાં પૂરાઈ એની અનેક પરાધીનતા ઉઠાવવી પડે છે ! એની જ માત્ર નહિ, અનેક સગાંની અને વહાલાંની, શેઠની, સાહેબની અને આજે તે ઠેઠ નેકરની પણ પરાધીનતા વેઠવી પડે છે! શાથી ? માયામાં પુરયા માટે મોક્ષમાં ગયેલાને છે કાંઈ વેક? સમુદ્રદત્તે આ બધા પાડ જિનવચનમાંથી ભાણી સાધે છે, નાકર મંગળી આના જીવનમાં નજરે જોયે છે,
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy