SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ એને ભાઈ ક્યાં લઈ જાઓ છે.એ તે ઠીક પણ જમરાજ અંદરના પંખીને ઉપાડી જાય, પછી ખેળીયું તે કુટુંબી સાચવી રાખે ને ! ના ! એને તે કુટુંબીઓ કહે બાળી આવે !” ને પેલાને જમરાજ ઉપાડી ગયા તે ઘર સંસારસાગરમાં પટકે ! કહો જે, ત્યાં એની કેવી કારમી દશા !! સંસાર કલેશ-આયાસને ભરેલું છે?— જિનમતિ આ સમજે છે, માટે પાપ સાથે સગાઈવાળા હૃદયને યોગ્ય વિચારો તે નથી કરતી. એ તે વિચારે છે કે “આ સંસાર કલેશ અને આયાસથી ભરેલું છે. દુઃખ અને મજૂરીથી ત્રાસમય છે. વિવિધ પ્રકારના વેઠીયા નાચ નાચવાના ! હર્ષ, શેક, હાસ્ય, ગુસ્સે.....વિ. અનેક નાચ! મજૂરી કરવાની અને પરિણામે કારમું દુઃખ ભેગવાનું. આ સંસાર! લહમીમાં, લાડીમાં બધે સરવાળે કલેશ અને વેઠ ! ખરેખર, આર્યપુત્ર સમજી ગયા કે આ સંસાર હું ઉપાડીશ અને પહોળું કરીશ તે આ દુઃખ અને આયાસ જ કપાળે લખાવાનું છે ! પ્ર-પણ માણસ એટલું દુઃખ ઉપાડી લે તે સારા સ્નેહીના સંગ તે મળે ને ? ઉ૦–ના, એમાં ય એને વિયેગની પિોક મૂકવાની ! જે સંસારમાં સનેહીજનોના સંપર્કો, પરિણામે એ છૂટા પડી જઈ, નાશ પામી જવાના ! જે સંગમાં રાજી થયા તે વિયેગમાં પિક મૂકવાની ! વાંઝીયાને કેઈ પૂછે-“ આ તમારી પાડેશમાં કેમ પિક મૂકાઈ રહી છે? ને તમે
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy