SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ re સબધ વિસારી આત્માના સગાં થાય. સમુદ્રદત્ત જિનર્માત માટે આવે અને છે. જૈનના વિશ્વાસ :-.પણ એ કરતાં જિનમતિમાં એને વિશ્વાસ કેટલે બધે ? હજી કાંઇ એના લાંબા પરિચય કર્યો નથી, પરંતુ એ શ્રાવિકાની દીકરી છે, જૈન ધમ પામેલી છે, જગતમાં સારભૂત જે જિનવચન, એના થ સારને સમજેલી છે, એના માટે વિશ્વાસ વગર પરિચયે રાખી શકાય, જરાક આપણા આત્મા તરફ દ્રષ્ટિ નાખેા ને જુએ કે જિનવચનના સાર હૈયે ઉતર્યાં છે ? રગેરગમાં જિનવચનના સારની ફારમ ફેલાઇ ગઇ છે ? એ ય જીવો એક વખત તે સાંસારના જ હતા. એમાંથી એવા ઊંચે ચઢ્યા છે. તે તમારે ત્યારે ચઢવાનુ છે? ચઢવાના રસ્તા આ છે; અન’તજ્ઞાની જગતદયાળુ શ્રી જિનેશ્વરદેવના એકેક એલને આપણા મનમાં સ્થિર અને અનન્ય સ્થાન આપી દેવાય. મારે તે જિને કહ્યું તે જ વિચારવાનું; તે રીતે જ વિચારવાનું. આવું થાય તે આમાનુ` રેશનક ફરી જાય. જિનમતિનું તેજ વિકસી ગયુ છે તેથી એના પતિત્રતાપણ ની કલ્પના પણ સમુદ્રદત્ત આટલે સુધી કરે છે કે એ પણ મારી પાછળ ચારિત્ર લેશે. દેઢુના નહિ, પણ આત્માના સંબંધમાં આ સહેલુ છે. સમાચારને પાંખ :-સમુદ્રદત્ત સારા વિચાર માત્ર કરીને બેસી ન રહ્યો; એ પ્રમાણે પ્રવૃત્તિ કરી, શુભ વિચારની સાથે તેવી પ્રવૃત્તિ જોઈએ જ. અન ગદેવ ગુરુમહારાજ પાસે
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy