SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ તે એ સાધુ મહારાજોના સમુદાયની સાથે ચાલ્યા. ખૂબી એ છે કે મંગળીયા માટે કઈ દુષ્ટ વિચારણા કે ઘોર કષાયની વિચારણા એ કરતું નથી. શી જરૂર ભાઈ? નાહક હવે મન શા માટે બગાડવું? બનવાનું બની ગયું. મને તો મોટામેટા ધર્મવ્યાપાર કરવા માટે મળ્યું છે. જે ઉંચા શ્રેષ્ઠ વેપાર અવસરે તન અને ધનથી નથી થઈ શકતા. તે મનથી થઈ શકે છે. ખબર છે ને આ ? કેવળજ્ઞાન અપાવનારી ક્ષપકશ્રેણી એ મનથી થતે વેપાર છે. લક્ષમી કાયાથી વેપાર પરિમિત સમય માટે થશે, મનથી વીસેય કલાક ! માત્ર શુભ ઉપગમાં, શુભ ભાવનામાં એને કામ કરતું રાખવું જોઈએ. એમાં ખર્ચ કાંઈ નહિ, મહેનત કાઈ નહિ, અને લાભ અપરંપાર ! માટે જ મનને કદી ય સુસ્ત ન ખે, શુભ વિચારમાં ઉદ્યમી રાખે. મેહની ચઢવણ -મંગળે ખરૂં તે મનનું જોર વધાયું છે. પણ સાધુ આશ્વાસનમાં કહે છે, “આમ મંગળ દુષ્ટ કાર્ય કરે છે તેમાં મુખ્ય કારણ મેહટ્ટો એના આત્મામાં ઘુસ્ય છે તે છે. મેહ ઠગારે જીવને ઉંધું ઉંધું શિખવે છે. મનુષ્ય પિતે સજન હોવા છતાં જે દુર્જન એના પડખે ચઢી ગયે તે એને એ દુર્જન એવી દેરવણ કરશે કે જેના વેગે એ આખે પલટાઈ જવાને. તેવી રીતે આધ્યાત્મિક ઘટના છે કે નેકરને જીવ તે ઉત્તમ પણ પિલે મેહ ચટ્ટો અંદર પેસીને ધમાલ મચાવી ગયે ! વિચારજે, તમે જે કંઇ કરે છે તે અંતરના અવાજથી
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy