SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ છે. છરી હાથમાં લીધી તે એળખાઇ ગઇ. વિચાર કરે છે કે આમ કરવાનું એને શું કારણ ? કારણ તે કઈ દેખાતું નથી. તે લાવ એને જ પૂછુ.' એટલે સમુદ્રદત્ત બૂમ પાડે છે, અલ્યા મગળ તું ગભરાઈશ નહિ. આમ આવ' પણ જ્યાં મંગળીએ સમુદ્રદત્તની ખુમ સાંભળી, કે એ તે વધારે જોરથી દોડવા લાગ્યું ! આ જોઈને સમુદ્રદત્ત વિચારે છે કે–‘આમાં કંઇ ગેટાળે છે! જરૂર દાળમાં કાળુ છે !' આગળ વિચાર કરતાં એને સમજાયું કે ‘હાં ! રસ્તામાં જે નિધાન જોયું હતું, તે જોઇને એનુ ચિત્ત ચલિત થયુ' લાગે છે! લક્ષ્મીના ક્દામાં ફસાયેલેા, અને નાકરની જાત! જરૂર એ વહેમાયા લાગે છે કે આ નિધાન શેઠ લઇ જશે, માટે આ જંગલના એકાંતમાં શેઠને જ ખતમ કરેા !' પણુ. મારે કાં જોઇતુ હતું ? મારે તે સંસાર જ જોઈતા નથી, ત્યાં લક્ષ્મીને મારે શુ કરવી હતી! પશુ, લેાભથી સર્વ ગુણ નાશઃ— શાસ્ત્રે ખરાખર કહ્યું છે કે લેાભને પરવશ પડેલેા જીવ શુ' નથી કરતા ? લેાભની પરવશતામાં આત્માને કશુ અકરણીય રહેતું નથી,’ આ વિશ્વવ્યાપી સત્ય છે, ‘સ ગુણુ વિનાશક લાભઃ 1 લાભ એ સર્વ ગુણાના વિનાશકે છે. લાભથી સુકૃતના નાશ થાય છે. અને લાભથી દુષ્કૃત્યા કરવામાં કઈ કમીના નથી રહેતી. મમ્મણ શેઠને પૂર્વી ભવમાં મુનિને લાડવા વહેારાવ્યા પછી પાછળથી એ લાડુના લાભ જાગ્યા, એમાં એણે કરેલા દાન
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy