SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ એક માસનું આયુષ્ય કહ્યા પછી સંસારને અસારે ઓળખી લઈ, ચારિત્ર લીધું, ને આગળ વધ્યા. એવા એ અરિહંત પરમાત્માના અજબ જીવનને અને એ પછી એમણે ફરમાવેલા શાસનને જે અગાધ પ્રભાવ અને રહસ્ય છે, તેના પ્રતાપે આ સમુદ્રદત્તને પણ વિચિત્ર પ્રસંગે ઉપસ્થિત થતાં યેગ્ય અને વૈરાગ્યભરી વિચારણા જ સુઝે છે ! સમુદ્રદત્તની ચગ્ય વિચારણું –“આ પત્નીએ કે જે જૈન ધર્મના મર્મને પિછાણનારી છે, તેણે કુળવિરુદ્ધ આચર્યું? આહા ! આવા આત્મામાં આવું બને તે દુનિયામાં બીજે તે શું ય ન બને ? તે મારે આ દુન્યવી સંબંધ જ ન જોઈએ !” સમુદ્રદત્તના આત્મા ઉપર રાષ-તેષ-મેહના વર્ચસ્વને બદલે કેવી સુંદર શ્રી અરિહંત પરમાત્મા અને એમના શાસનની છાયા કે આટલી મહાન સાત્વિક વિચારણું કરી શકે છે. અરિહંતને અનુપમ પ્રભાવ --અલબત આમાં પિતાની યોગ્યતા અને પુરૂવાર્થ તે છે જ, પરંતુ સાથે એ પણ મહત્વનું છે કે પરમાત્માનું જીવન જે લેકેત્તર ન હૈત, એમની સાધના જે ભવ્ય અતિભવ્ય કેટિની નહેત, અને એમનું શાસન અનુપમ વાતને દર્શાવનારૂં ન હેત, તે કયાંથી આ બનત? માટે એ અરિહંતની સતત રટણ આપણા જીવનમાં જોઈએ. રણમાં શું જોઈએ ? આ
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy