________________
સમરાદિત્ય તરીકેને છેલ્લે જન્મ પામ્યા ત્યાં સુધી, મનુષ્ય તરીકેના ભામાં અગ્નિશર્મા એમની સામે મોતને મેરા માંડીને વેરની વસૂલાત લેતે રહ્યો. એકે વેર વાળવામાં કમીના ન રાખી. તે બીજાએ સહિષ્ણુ બની વાત્સલ્ય વરસાવવામાં આગળ-પાછળને વિચાર ન કર્યો !
ગુણસે ક્ષમાના સથવારે સથવારે, અનેકવાર સ્વર્ગીયસુખ પામીને અંતે સમરાદિત્ય કેવળી બન્યા. ત્યારે વેરની વસૂલાત માટે ધમપછાડા મારતે અગ્નિશર્મા,
ધના પનારે પડીને નારકના અગણિત ભયંકર-દુખ સહતે અનંત સંસારમાં રઝળપાટ નક્કી કરી ગયે! ગુણ સેનથી માંડીને સમરાદિત્ય તરીકેના સંસાર-ભ્રમણમાં, અગ્નિશમાં એમની સાથે અનેકવાર લેહીના સગપણે પણ જોડાયે. પરંતુ ત્યારે એણે તે સંહારની સમશેર જ ઉગામી.
એકપખા વેરના પણ અંજામ તે જુઓ! ગુણસેનઅગ્નિશર્મા એ-સિંહ-આનંદ તરીકે પિતા-પુત્ર થયા, ત્યારે આનંદ પિતૃ હત્યારે બન્યશિખીકુમાર-જાલિની તરીકે દીકરો-મા બન્યા, ત્યારે માએ પુત્રના પ્રાણ લીધા ધન ધનશ્રીના રૂપમાં પતિ-પત્ની બન્યા ત્યારે પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું. જય-વિજ્ય નામે સગાભાઈ થયા, ત્યારે નાનાભાઈએ મેટાભાઈને મૃત્યુના ખપ્પરમાં હોમી દીધે. રે! એકપખા વેર! તારે અંજામ આટલે બધે દદલે કે, લેહીના સંબધે પણ એ વેરને શાંત ન કરી શક્યા?