SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ સાચે જ ચારિત્ર જીવન કયારે મળે? –- માત્ર ધમને બહુ પ્રેમ વધી જવાથી? ને, આજે દુનિયામાં એવા પ્રેમ વધી ગયેલ મળશે. પણ તેમને પૂછે કે કેમ હવે ચારિત્રજીવન કયારે ? તે કહેશે, “ના સાહેબ! એને ઉ૯લાસ નથી જાગતે..... કારણ? ચરિત્ર પ્રાપ્તિ માટે પાપને જે ભયંકર તિરસ્કાર જોઈએ, તે નથી. પાપના પર હાડોહાડ દ્વેષ જોઈએ, તે નથી. તે હોય તે ચારિત્ર કેમ ન મળે ? ધન્નાને ભગવાન મયા, માત્ર તેથી ચારિત્ર નથી મળ્યું. પણ પ્રભુના વચને “નારી (કામ-વાસના નરકની દીવડી...” લાગી તે મળ્યું ! “ના, અમારે તે ભગવાન સરસ તેમ ઘરવાળા પણ સરસ ! ગુરુ મહારાજ સરસ, પણ સાથે રૂપિયા અને કુટુંબ પણ સરસ ! ધર્મક્રિયાઓ પણ સારી તેમ લગ્નટાણું સંસારક્રિયાઓ.. એ બધું ય સારૂં.” આમ પાપ મનગમતા રહે ત્યાં ચારિત્રની શે ઉતાવળ થાય ? અથવા સંસારમાં રો રો પણ એ બધાના રાગમાં તણાઈ માયા, અનીતિ, કલેશ વગેરે કેમ નહિ થાય? દુનિયામાં આજે જૂઠ-અનીતિ અને કલેશ હુંસાતુંસી કેમ વધી ગઈ છે? આજ કારણ છે કે પાપને ભય નથી રહ્યો. આજના શિક્ષણમાંથી પૈસા રંગરાગ અને આરંભ-સમારંભ એ પાપ, એની સંગત ઓછી એટલું સારૂં; એ તે ચાલ્યું ગયું, પણ ઉપરથી “જીવનધોરણ ઊંચા સાશ, પંચવર્ષીય જનાઓ વધારે, રેડીએ ઘરેઘર જોઈએ, સિનેમા એ તે મનરંજન
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy