SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે “ઉદયકાળ નથી' તે એ એને જમણની જરૂર જ લાગી નથી, એમ શું નથી સૂચવતું ? એ જમવું જરૂરી લાગે તે હાથ ન હાલે? ધર્મ પ્રાપ્તિ ક્યારે? – બાલમુંદરને ઉદયકાળ આવી મળવા સાથે પિતે પુરુષાર્થ આદર્યો તે સુંદર ધર્મ-પ્રાપ્તિ થઈ. નિગોદમાં કાંઈ ન થાય. વિકલૈંદ્રિમાં કશું ન મળે. અરે માનવ ભવે પણ અચરમાવર્ત કાળમાં ધર્મ ન મળે. ચરમ એટલે છેલા પુદ્ગલ પરાવર્તમાં જ ધર્મ પામવાની યોગ્યતા. પણ ત્યાં ય “ઉદયકાળ નથી એમ લમણે હાથ દઈ નહિ બેસવાનું કે દંભ નહિ કરવાને, પણ ઉદ્યમ કરે તે જ ધર્મ પ્રાપ્તિ થાય. બાલસુંદરને એમ ધર્મપ્રાપ્તિ થઈ. હવે શું કામ ધર્મવેપાર ન ખેડે? સુંદર શ્રાવકપણું પાળવાનું પ્રારંભી દીધું. એટલી વીર્યરકૃતિ ન થઈ કે ચારિત્ર પામે. પણ ચારિત્રની તમન્ના જોરદાર તે જ સમ્યકત્વ અને શ્રાવકપણું દીપે. તે જ એના ઉંચા ફળ આવી શકે. આને કમ ફળ નથી આવ્યું ! અહીંથી હવે આગળના જ મનુષ્ય ભવે છે કે ધર્મ કેટલો રોમ રેમમાં વસી ગયે હેવાથી કે અદ્ભુત ધમી વર્તાવ કરે છે!! સુંદર શ્રાવકપણે પાળી, સમાધિ-મરણે મરી પહએ વૈમાનિક દેવલોકમાં કંઈક ન્યૂન તેર સાગરોપમનું આયુષ્ય છે ત્યાં દેવતાઈ વૈભવ-વિલાસની વચમાં એવી તવપરિણતિ અને ધર્મપ્રીતિ જાળવી કે ત્યાંથી મારીને અહીં સુંદર મનુષ્ય ભવ પામે છે. પેલે મૂળ ગુણચંદ્રને
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy