SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ - કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ જેવા કડે યાત્રાધેરાપિ કાલેન દ્દભો ફલમાને છે કલિકાલઃ સ એકેતુ, કૃત -યુગાદિભિઃ | અર્થાત્ હે ભગવન ! જ્યાં થોડા જ વખતમાં તારી ભક્તિનું ફળ મળે છે એ કલિકાલ જ ભલે હે, એ એક જ બસ છે. કૃતયુગાદિ મોટા કાળથી સયું. અથવા કહે છે – સુષમાતે દુઃષમાયાં કૃપા ફલવતી તવં સુષમ આરા કરતાં આ દુષમ આરામાં હે પ્રભુ! તારી કૃપા સફલ બની છે. એ પૂર્વના કાળે તે તું મને મળ્યો તે જ ક્યાં મેં તને ઓળખે જ નહતે. પછી એવા કાળની મારે શી વડાઈ? મારે તે સુષમાથી દુષ અવસર પુણ્યનિધાન – અહીં જૈન શાસન તે જ છે જે પ્રભુ વિચરતા વખતે હતું. એજ પ્રભુની મૂર્તિ છે. એજ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપી મેક્ષમાર્ગ છે. એવા આ કાળની શી કમીના ગણાય તે કહે છે ઉદય-કાળ નથી? કાળ તે એ સરસ છે કે થોડા વખતમાં અને શૈડી મહેનત તથા આત્મગમાં લાભના થેક ઉપાજી શકાય. લાખ પૂર્વના ચારિત્રુ અહીં નથી પાળવાના. દાન-શીલ-તપ-ભાવની મહેનત એટલી બધી લાગે એવી નથી કે એમાં થાકી જાઓ. ત્યારે
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy