SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ 56 અશ્વકર્ણકરણોદ્ધા સંજવલન ક્રોધના પમા સ્પર્ધકની પ્રથમવર્ગણાના રસાણ = 168 x 5 = 840 સંજવલન માનના ૬ઠ્ઠા સ્પર્ધકની પ્રથમવર્ગણાના રસાણ = 140 x 6 = 840 સંજવલન માયાના ૭મા સ્પર્ધકની પ્રથમવર્ગણાના રસાણ = 120 x 7 = 840 સંજવલન લોભના ૮મા સ્પર્ધકની પ્રથમવર્ગણાના રસાણ = 105 X 8 = 840 આમ અહીં સંજવલન ક્રોધના પમા, સંજ્વલન માનના ૬ઠ્ઠા, સંજવલન માયાના ૭માં, સંજવલન લોભના ૮મા સ્પર્ધકોની પ્રથમ વર્ગણાઓના રસાણ તુલ્ય છે. તેવી જ રીતે સંજવલન ક્રોધના 10 મા, સંજ્વલન માનના 12 મા, સંજવલન માયાના 14 મા, સંજવલન લોભના 16 મા સ્પર્ધકોની પ્રથમ વર્ગણાઓના રસાણ તુલ્ય છે. સંજવલન ક્રોધના ૧૫માં, સંજવલન માનના ૧૮મા, સંજવલન માયાના 21 મા, સંજવલન લોભના ૨૪મા સ્પર્ધકોની પ્રથમ વર્ગણાઓના રસાણ તુલ્ય છે. સંજ્વલન ક્રોધના ૨૦મા, સંજવલન માનના 24 મા, સંજવલન માયાના 28 મા, સંજવલન લોભના 32 મા સ્પર્ધકોની પ્રથમ વર્ગણાઓના રસાણ તુલ્ય છે. સંજવલન ક્રોધના 25 મા, સંજ્વલન માનના 30 મા, સંજ્વલન માયાના 35 મા, સંજવલન લોભના 40 મા સ્પર્ધકોની પ્રથમ વર્ગણાઓના રસાણ તુલ્ય છે. પ્રશ્ન - સંજવલન ૪ના તુલ્ય રસાણુવાળી પ્રથમ વર્ગણાવાળા કેટલા સ્પર્ધકો હોય છે? જવાબ - સંજવલન ક્રોધના સ્પર્ધકોની સંખ્યા કરતા સંજવલન માનના સ્પર્ધકોની સંખ્યા જેટલી અધિક છે તેટલા સ્પર્ધકોની પ્રથમ વર્ગણામાં તુલ્ય રસાણ છે. દા. ત. ઉપરના ઉદાહરણમાં સંજવલન ક્રોધના સ્પર્ધક 25 છે, સંજવલન માનના સ્પર્ધક 30 છે. એટલે સંજવલન ક્રોધ કરતા સંજવલન માનના સ્પર્ધક પ વધુ છે. તેથી પાંચ સ્પર્ધકો એવા છે જેની પ્રથમ વર્ગણાના રસાણ ચારે કષાયમાં સમાન છે. અસત્કલ્પનાથી સમાન રસાણુવાળી પ્રથમ વર્ગણાવાળા અપૂર્વસ્પર્ધકો બતાવવા સંજવલન ક્રોધ વગેરેના અપૂર્વસ્પર્ધકોની સ્થાપના (પહેલી રીત) - સ્પર્ધક પ્રથમ વર્ગણાના રસાણ ક્રમાંક સંજ્વલન ક્રોધ, સંજવલન માન સંજ્વલન માયા સંજ્વલન લોભ 168 14) 120 105 336 280 210 504 420 360 315 672 પ૬૦ 480 420 840 7OO 6OO પર૫ 1008 840 720 63) 1176 980 840 735 = 7 240 6 = દ m 6
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy