________________ અશ્વકર્ણકરણોદ્ધા સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીચના રસસ્પર્ધકો - એકઠાણીયા રસવાળા બે ઠાણીયા રસવાળા ત્રણ ઠારીયા રસવાળા ચાર ઠાણીયા રસવાળા રસસ્પર્ધકો રસસ્પર્ધકો રસસ્પર્ધકો રસસ્પર્ધકો OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO बकच त JYL સમ્યક્ત મોહનીયના મિશ્રમોહનીયના મિથ્યાત્વમોહનીયના દેશઘાતી રસસ્પર્ધકો સર્વઘાતી રસસ્પર્ધકો સર્વઘાતી રસસ્પર્ધકો = સમ્યક્ત મોહનીયનું જઘન્ય દેશઘાતી રસસ્પર્ધક વૈ= સમ્યક્ત મોહનીયનું ઉત્કૃષ્ટ દેશઘાતી રસસ્પર્ધક = મિશ્રમોહનીયનું જઘન્ય સર્વઘાતી રસસ્પર્ધક 2 = મિશ્રમોહનીયનું ઉત્કૃષ્ટ સર્વઘાતી રસસ્પર્ધક તે = મિથ્યાત્વમોહનીયનું જઘન્ય સર્વઘાતી રસસ્પર્ધક પ= મિથ્યાત્વમોહનીયનું ઉત્કૃષ્ટ સર્વઘાતી રસસ્પર્ધક શેષ 19 સર્વઘાતી પ્રકૃતિઓના રસસ્પર્ધકો - બે ઠાણીયા રસવાળા ત્રણ ઠાણીયા રસવાળા ચાર ઠાણીયા રસવાળા રસસ્પર્ધકો રસસ્પર્ધકો રસસ્પર્ધકો QOOOOOOOO O OOOOOOOOOOO 000000000009 સર્વઘાતી રસસ્પર્ધકો = જઘન્ય સર્વઘાતી રસસ્પર્ધક વં = ઉત્કૃષ્ટ સર્વઘાતી રસસ્પર્ધક અઘાતી પ્રકૃતિઓના રસસ્પર્ધકો - અઘાતી પ્રકૃતિઓમાં જઘન્ય બે ઠાણીયા રસવાળા રસસ્પર્ધકથી ઉત્કૃષ્ટ ચાર ઠાણીયા રસવાળા અંતિમ રસસ્પર્ધક સુધીના રસસ્પર્ધકો છે. તેમની રચના દેશઘાતી પ્રકૃતિઓના રસસ્પર્ધકોની રચનાની સમાન જાણવી. દેશઘાતી અને અઘાતી પ્રકૃતિઓના જઘન્ય રસસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પ્રત્યેક પરમાણુ ઉપરના રસાણ પરસ્પર તુલ્ય છે. મિથ્યાત્વ મોહનીય સિવાયની 20 સર્વઘાતી પ્રકૃતિઓના જઘન્ય રસસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પ્રત્યેક પરમાણુ ઉપરના રસાણ પરસ્પર તુલ્ય છે. પરંતુ આ બધી પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ રસસ્પર્ધકની અંતિમ વર્ગણામાં પ્રત્યેક પરમાણુ ઉપરના રસાણ પરસ્પર તુલ્ય હોવાનો નિયમ નથી, એટલે કે એમાં