SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 28 અનિવૃત્તિકરણ उदओ तहा संकमो वि कायव्वो।पदेसबंधो चउव्विहाए वड्डीए चउव्विहाए हाणीए अवठ्ठाणे च भजियव्वो।' - ભાગ-૧૪, પાના નં. 273. પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તરસમયે ઉદયમાં દલિતો અસંખ્યગુણ છે. તે જ રીતે સંક્રમમાં પણ પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે દલિકો અસંખ્ય ગુણ છે. પૂર્વસમયથી ઉત્તરસમયે બંધમાં દલિક ચારે પ્રકારે હીન, ચારે પ્રકારે અધિક કે અવસ્થિત પણ હોય. અર્થાત્ વર્તમાનસમયે બંધાતા દલિક કરતા અનંતર પછીના સમયે બંધાતુ દલિક અસંખ્યગુણઅધિક, સંખ્યાતગુણઅધિક, સંખ્યાતભાગઅધિક, અસંખ્યાતભાગઅધિક, અસંખ્યગુણહીન, સંખ્યાતગુણહીન, સંખ્યાતભાગહીન, અસંખ્યાતભાગહીન કે અવસ્થિત હોય. અવસ્થિત એટલે પૂર્વસમયે જેટલા દલિક બાંધ્યા તેટલા જ દલિક બીજા સમયે બાંધે. પ્રદેશબંધ આ પ્રમાણે ચારે પ્રકારની વૃદ્ધિવાળો, ચારે પ્રકારની હાનિવાળો અને અવસ્થિતરૂપ હોવાનું કારણ એ છે કે પ્રદેશબંધનું કારણ યોગ છે અને ક્ષપકશ્રેણિમાં પણ યોગની ચારે પ્રકારે વૃદ્ધિ, ચારે પ્રકારે હાનિ કે અવસ્થિતપણ સંભવી શકે છે. હવે સ્થિતિ કે રસની વૃદ્ધિ અને હાનિરૂપ ઉદ્વર્તન અને અપવર્તના સત્તાગત કેટલા દલિકોમાં થાય છે? તેનું અલ્પબદુત્વ બતાવે છે - 'वड्डीदु होदि हाणी अधिगा, हाणीदु तह अवट्ठाणं / गुणसेढी असंखेज्जा च, पदेसग्गेण बोद्धव्वा // 160 // ' - કષાયપ્રાભૃતભાષ્યગાથા, ભાગ-૧૪, પાના નં.૩૧૫ કષાયપ્રાભૃતચૂર્ણિ - " પેવેલપમુક્લકૃિદ્ધિ સા વક્રુિત્તિ સUOT નોટ્ટિર સારા ઉત્ત सण्णा / जंण ओकडिज्जदि ण उक्कज्जिदि पदेसग्गं तमवाणं त्ति सण्णा / एदीए सण्णाए एक्कं ट्रिदि वा पडुच्च सव्वाओ वा ट्ठिदीओ पडुच्च अप्पाबहुअं / तं जहा - वुड्डी थोवा, हाणी असंखेज्जगुणा, अवट्ठाणमसंखेज्जगुणं, अक्खवगाणुवसामगस्स पुण सव्वाओ ट्ठिदीओ एगट्ठिर्दि वा पडुच्च वड्डीदो हाणी તુચ્છ વા વસેલાદિયા વા વિસે દીપ વા મવમસંરક્તપુi ' - ભાગ-૧૪, પાના નં. 317, 318, 319. જે દલિકોના સ્થિતિ કે રસની અપવર્તન થાય છે (ઘટે છે) તે અપવર્તમાન દલિક છે. જે દલિકોના સ્થિતિ કે રસની ઉદ્વર્તન થાય છે (વધે છે) તે ઉદ્વર્તમાન દલિક છે. જે દલિકોના સ્થિતિ કે રસની અપવર્તના કે ઉદ્વર્તના નથી થતી પણ તેમ જ રહે છે તે અવસ્થિત દલિક છે. ઉદ્વર્યમાન દલિક અલ્પ છે. તેના કરતા અપવર્ધમાન દલિક અસંખ્યગુણ છે. તેના કરતા અવસ્થિત દલિક અસંખ્યગુણ છે. વિશુદ્ધિમાં વધતા જીવને ઉદ્વર્તન કરતા અપવર્તના વધારે દલિકોની હોય છે, એટલે અહીં ક્ષપકશ્રેણિ હોવાથી ઉદ્વર્યમાન દલિક કરતા અપવર્તમાન દલિક અસંખ્યગુણ હોય છે. વળી પ્રતિસમય સત્તાગત દલિકોના અથવા પ્રત્યેક નિષેકગત દલિકોના અસંખ્યાતમા ભાગના દલિકોની જ ઉકર્તના-અપવર્તન થાય
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy