________________
જૈન ધ્વજ અને વંદન ગીતના રચીયતા શ્રી ચુનીલાલ ખીમાજી કારસીયા.
જેમના જન્મ મારવાડ બેડા ગામમાં શા. ખીમાજી ગોવિંદજી ને ત્યાં પારવાડ કુળમાં સંવત ૧૯૬૦ માં શ્રાવણુ વ ૭ ને થયા હતા.
સંજોગવસાત બહુજ નાહની ઉમરે વિધ્યાભ્યાસ અધુરા મુકી મારવાડમાંજ બકાલીને ધાગ઼ાજીરૂ, મીઠું, મરચુ વગેરેને કાથળા લઇ ગામડે કરવાના યેગ ચુનીલાલભાઇને પ્રાપ્ત થયેા જેમાં હીમતથી તેમને શરીરને કસાવ્યું, પછી લગભગ ૧૨ વર્ષની વયે પેાતાના પિતા તે સાથે મુબઇ આવ્યા, લાલવાડી પરેલ ખાતે વાસણ અને કપડાની દુકાનમાં જોડાયા, નીતીના માર્ગ પુરૂગ્રંથી એ પૈસાની સારી રીતની પ્રાપ્તિ કરી. આજે તેએ સ ંતાશી સાદું વૃતધારી જીવન ગાળી રહેલ છે.
કુદરતની બક્ષીસ તે જુએ ? માત્ર એ ત્રણ પુસ્તકાનેા અભ્યાસ કરનાર શ્રી ચુનીલાલભાઇએ લગભગ ૧૫૦ ઉપરાંત સ્તવનેા, ભાવગીતા, તેમજ તત્વજ્ઞાન ભરપુર લેખાની પરંપરાંથી સમાજની સારી સેવા બજાવી શકયા છે. તે આજે સમસ્ત મારવાડમાં જૈન કવિ તેમજ સાહિત્યકાર તરીકે સારી પ્રસિદ્ધિ પામ્યા છે. અનેક જૈનાચાર્યાં અને આગેવાનેએ તેમના આ ધ્વજને વધાવ્યા છે. જેને અમેએ પણ માનની દ્રષ્ટિએ નીહાળી અમારા આ ગ્રંથમાં ચેાગ્ય સ્થાન આપી તેમની કદર કરી છે.
ઝવેરી