________________
મરીને સમ્યકત્વ સાથે નરકમાં જાય. તેથી ૪થા ગુણસ્થાનકે નરકાનુપૂર્વીનો ઉદય હોય. તેથી રજા ગુણસ્થાનકે નરકાનુપૂર્વાનો ઉદયવિચ્છેદ ન બતાવતા માત્ર અનુદાય બતાવી ૪થા ગુણસ્થાનકે ફરી તેનો ઉદય બતાવ્યો છે, અને ૪થા ગુણસ્થાનકે તેનો ઉદયવિચ્છેદ કહ્યો છે. ૨) રજા ગુણસ્થાનકે મરીને એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં જવાય છે. પણ એકેન્દ્રિયમાં બાદર પર્યાપ્તા પૃથ્વીકાય, અપૂકાય, પ્રત્યેક વનસ્પતિકાયમાં જ જવાય છે, સૂક્ષ્મમાં, અપર્યાપ્તમાં કે સાધારણમાં જવાતું નથી. તેથી સ્થાવરનો ઉદય રજા ગુણસ્થાનક સુધી અને સૂક્ષ્મ ૩નો ઉદય ૧લા ગુણસ્થાનક સુધી જ કહ્યો છે. ૩) એ કેન્દ્રિય અને વિકલન્ટિયને ૧લ અને રજુ ગુણસ્થાનક જ હોય છે, ૩જું વગેરે ગુણસ્થાનક હોતું નથી. તેથી રજા ગુણસ્થાનકે જાતિ નો ઉદયવિચ્છેદ કહ્યો છે. ૪) અનંતાનુબંધી ૪નો ઉદય ૧લારજા ગુણસ્થાનકે જ હોય છે તેથી | રજા ગુણસ્થાનકે તેમનો ઉદય વિચ્છેદ કહ્યો છે.
૩જા ગુણસ્થાનકે મૃત્યુ થતું નથી. તેથી | આનુપૂર્વીનો ઉદય ન હોય. માટે ૩જા
| |૧૦|૩ આનુપૂર્વીનો અનુદય
મિશ્રમોહનીયનો ઉદય વધે.
હજુ ૯૨ > b) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન...