SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮) નિઃપતાનન્તપર્યાય - બધા જ દ્રવ્યોના અનન્ત પર્યાયોને કેવળજ્ઞાન દ્વારા આત્મસાત્ કરનાર... ૨૬૨) સિદ્ધિસ્વયંવર - આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ સિદ્ધિને સ્વયં આત્મબળથી વરનાર.. રૂ૦૦) વિડિતાવિવરપુર - વિશ્વની તમામ વસ્તુઓના સારને જાણનાર.. રૂ૦૧) યથાસ્થિત વસ્તુવારી - જે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જ બતાવનાર... રૂ૦૨) પત્તશરષ્ય - એકાંતે શરણ કરવા યોગ્ય... રૂ૦૩) મનુત્તરપુરમાર - સર્વોત્કૃષ્ટ (જનાથી ચડિયાતું કોઇ નહીં તેવા) પુણ્યના સમુહથી યુક્ત.. રૂ૦૪) શાન્તિવિઘાયી - શાન્તિ કરનાર.. રૂ૦૬) ટુરિઝનવત્સસ - દુઃખી જીવો પર વાત્સલ્ય ધરનાર.. રૂ૦૬) ભુવનપાવન - સંપૂર્ણ વિશ્વને પવિત્ર કરનાર... ૩૦૭) નિc -મોહજન્ય દોષોના કાંટાઓથી રહિત, શરણે આવેલાના સાધનાપથના વિઘ્નો દૂર કરનાર રૂ૦૮) વિધ્વસ્તવશ્વવ્યસનપ્રવન - જગતની તમામ પીડાઓની જાળનો નાશ કરનારા... રૂ૦૧) ચાલાલામૃતનિચન્દી - સ્યાદ્વાદના તત્ત્વરૂપી અમૃતને વહાવનાર... રૂ૧૦) નિઃશ્રેયસીરમ આત્મકલ્યાણ / મુક્તિરૂપી લક્ષ્મીને ભોગવનારા. ૩૧૧) સતિશયપ્રધાન - બધા જ અતિશયોથી એકદમ ચડિયાતા.. તારક દેવાધિદેવોની ૧,૦૦૦ થી પણ વધારે વિશેષણોથી સ્તુતિ થઇ છે. અહીં તેમાંના કેટલાક વિશેષણ એટલા માટે બતાવ્યા છે, જેથી તેમનું સ્વરૂપ આપણી સામે સ્પષ્ટ થાય. અનંત ગુણોના ભંડાર, અનંત જ્ઞાન-દર્શન-વીર્ય-આનંદના સ્વામિ. અનંતાનંત ઐશ્વર્યશાલી તીર્થંકર ભગવંતો આપણા સહુનું કલ્યાણ કરો....
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy