SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ / પડિલહા ઉપર પણ પડયો છે. એથી એમની કૃતિઓમાં કયારેક સ ંસ્કૃત તત્સમ શબ્દાના ઉપયાગ વધુ જોવા મળે છે. ચાર અધિકારમાં લખાયેલી ૭૬૫ ક્લાક પ્રમાણુ એવી કવિની ‘ગુણરત્નાકર છંદ' નામની કૃતિ કે જેમાં એમણે સ્થૂલિભદ્રના ચરિત્રને ભિન્નભિન્ન છ ંદમાં વધ્યુ છે, તેમાંની થોડીક પક્તિએ ઉદાહરણ તરીકે જુએ : શશિકર નિકર સમુવલ મરાલમારુહ્દ સરસ્વતી દેવી, વિચરતી કવિજન હૈયે હૃદયે સંસાર ભયહરિણી, હસ્ત કમ`ડલ પુસ્તક વીણા, સહઝાણું નાણુ ગુણ છીણા, અપ્પઈ લીલ વિલાસ, સા દેવી સરસઈ જય.... આમાંની પ્રથમ એ ૫'કિત કવિએ ‘સરસ્વતી છંદ'માં પ્રયેાજેલી છે. ઋષિદત્તા રાસ (ઈ.સ. ૧૫૧૬)જેમાં કવિએ ઋષિદ્ધત્તાના શીલને મહિમા ગાયે છે, તેમાંની આર.ભની થાડી પ ક્તિએ જુએ, જે કવિના ભાષાપ્રભુત્વની પ્રતીતિ કરાવશે. કઈ કવિત કરું મન ભવિ સારણ દેવ તણુઇ પરભાવિ, સિદ્ધિસૂરિ ગુરુપય નમીય સીલ શિરામણ ગુણુ સંયુતા, નમિ અનેાપમા શ્રી ઋષિદતા જલધિસુતા જિંગ તે સમીય સહજસુંદરની બધી જ કૃતિએ અદ્યપિ અપ્રકાશિત છે. એ બધી પ્રકાશિત થતાં કવિની પ્રતિમાને સવિશેષ પરિચય થશે. લાવણ્યરત્ન આ જ ગાળાના બીજા એક સમર્થ કવિ તેલાવણ્યરત્ન છે. તે તપગચ્છના સાધુપ`ડિત ધનદેવના શિષ્ય સુરહંસના શિષ્ય હતા.‘ વત્સરાજ દેવરાજ રાસ'માં કવિએ સુપ્રસિદ્ધ આચાર્યં સેામસુંદરસૂરિથી પેાતાની ગુરુપરંપરાના નિર્દેશ કર્યો છે. લાવણ્યરત્ને આ રાસ ઉપરાંત યશોધરચિરત્ર’ (ઈ. સ. ૧૫૧૯), ‘મત્સ્યેાદર રાસ,' ‘કલાવતી રાસ,' અને કમલાવતી રાસ'ની રચના કરી છે.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy