SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ | પડિલેહા મેડતાના અધિપતિઓને પણ એવી રીતે અહિંસાને ઉપદેશ આપી તેમણે હિંસા અટકાવી હતી.* સમયસુંદરને શિષ્ય પરિવાર વિશાળ હતા. એમણે પોતે પોતાના ગ્રંથની પ્રશસ્તિમાં કે પિતાના કેટલાક શિષ્યોના કરેલા ઉલેખે પરથી અને બીજા કેટલાક ગ્રંથમાં મળતા અન્ય ઉલ્લેખો પરથી માનવામાં આવે છે કે એમના લગભગ ૪ર શિષ્ય હતા. વળી, એ શિષ્યોને પણ શિવે સાથે એ સમુદાય એથીય વધારે વિશાળ બન્યા હતા. કેટલાક શિષ્ય અત્યંત વિદ્વાન અને સમર્થ સાહિત્યકાર હતા. કેટલાક શિષ્યએ સમયસુંદરને ટીકા લખવામાં કે સંશોધન કરવામાં સહાય પણ કરેલી. વાદી હર્ષનંદન એમના મુખ્ય શિષ્ય હતા. એમણે નાનામોટા બારેક ગ્રંથોની રચના, બહુધા સંસ્કૃતમાં કરેલી છે. ૧૮ અધ્યાયમાં લખેલી “મધ્યાહનવ્યાખ્યાનપદ્ધતિ' કે ચાર વિભાગમાં આપવામાં આવેલી સંખ્યાબંધ કથાઓને લીધે કથાકેષ જેવી બનેલી ઋષિમંડળટીકા” એમની મહત્વપૂર્ણ કૃતિઓ છે. સહજવિમલ, મેઘજ શીતપુર માંહે જિણ સમઝાવિયે, મખનમ મહમદ સેજી; જીવદયા પર પડહ ફેરાવિયે, રાખી ચિહું ખંડ રેઇ. -કવિ દેવીદાસકૃત ગીત સિદ્ધપુર માંહે શેખ મહમ્મદ મટે છે, જિર્ણ પ્રતિબધીયે, સિંધુ દેશ માટે વિશેષ ગાયાં છોડાવી હે તુરક મારતી. -રાજ સમકૃત ગીત સિંધુ વિહારે લાભ લિયઉ ઘણે રે રંજી મખનૂમ શેખ પાંચે નદિયાં જીવદયા ભરી રે, રાખી ધેનુ વિશેષ”. –હર્ષવદનકૃત ગીત
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy