SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ આવષમ વિધાન કરતા નથી? ત્યારે હજી સતાન ની તા ખીજી મ કરતા નથી ? આ કન્યા આટલી માટી થઈ છતાં વિવાહુ ક્રમ કરતા નથી? છેકરાને ધે. કેમ લગાડતા નથી ? ઘરની ભીંત પડવા આવી છે તેને કેમ સુધારતા નથી ચામાસુ આવ્યુ છે તે છાપરૂ કેમ ચળાવતા નથી ? ખેતરમાં દ્વાર ખાઈ જાય છે તે વાડ કેમ કરતા નથી ? ઈત્યાદિ અનેક પ્રકારના પાપદેશ સગા સંબંધને અને પારકાને પણ પૂછ્યા વિના ને વિના પૂછયે પણ આપીએ છીએ તેા પુત્રાદિકને પૂછ્યું ઉપદેશ-સલાહ આપવી તે અદંડ ને વિના પૂછયે વિના સંબંધિને પાપોપદેશ આપવા તે અનઇડ છે, ઉપદેશના ઉપલક્ષણથી સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્તિ કરાવવી તે પણ અનથ 'ડ છે. (કેવળ પાપા પદેશજ અનડ છે એમ નહિ). ૫૮મા અનર્થડે વિરમણુ વ્રતના ૫ અવતરણુ—૪ પ્રકારના અનથ દંડ એના ૫ અતિચાર છે તે કહે છે— અતિચાર । કહીને હવે कंद कुक्कुइयं, मोहरियं संजुयाहिगरणं च । उव भोग परिभोगाइरेगयं चेत्थ वज्जेइ ॥ २४ ॥ ૧ વિના પૂછયે સલાહ આપવી તે લેાકમાં ડાળ ડહાપણું (પેાતાના ડહાપણના ડાળ) કહેવાય છે. કારણ કે પુછયા છતાં પણ પાપ કાર્યોમાં સલાહ આપવાની ન હોય તો વિના પૂછયે સલાહ ને શીખામણા આપવી તે શ્રાવકને ઉચિત કેમ હોય ? कन्दर्प के कुच्यं मैौखये संयुताधिकरणं च ॥ उपभोगपरि भोगातिरेकतां चात्र वर्जयति ॥ २४ ॥
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy