SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ છે ભવ્ય જીવોએ સવારે ઉઠતાં આ પ્રમાણે ભાવના ભાવવી જોઈએ | હરિગીત છંદ છે સાગર સમે આ ભવ કહે પ્રભુએ ઉચિત તે જાણજે, બહુ જન્મ ઘડપણ મરણ પામી ત્યાં ભરેલ વિચારજે; આધિ ઉપાધિ વ્યાધિ જલ કલેલ મોટા ઉછળે, બહુ ભેદ ચાર કષાય જલચર ચાર દિશિએ સંચરે. ૧ હું કોણ? કઈ રીતે બન્યો? દુર્લભ મનુજભવ આ મને, દષ્ટાંત દશ દુર્લભપણામાં જાણ તું ગુરૂની કને, જિનધર્મ પામ્યો પ્રબલ પુણ્ય જીવ! જે સુરતરૂ સમ, તસ સાધના કેવી કરી? ત્યાં પ્રેમ છે કે અણગમ. ૨ નિજ લાળના તંતુ થકી વીંટાય જેમ કળીઓ, આધિ ઉપાધિ તંતુઓથી મુજ વીંટાય આવડે નીચ મેહના જુલ્મ કરી ભવ કેદખાનામાં પડ્યો, બળિયે છતાં હું રાંકડ થઈ ચાર ગતિમાં આથો . ૩
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy