SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મેાક્ષાદિના સાધન વિગેરેને કષ છેદ તાપની શુદ્ધિને જણાવવા પૂર્ણાંક પૂરેપૂરી નિર્દોષ સરલ પદ્ધતિએ જણાવવા સમર્થ છે. આવા જ વિશાલ આશયથી મંત્રીશ્વર વસ્તુપાલે પેાતાના મરણની નજીકના ટાઈમે સર્વ જીવાને ખમાવરાવ્યા, (૧) ૧. વસ્તુપાલ તેજપાલ એ બંને બ'એ ધેાળકના વીરધવળ રાજાના મંત્રીએ હતા, તેમણે ૧૩૦૦ નવાં જિનમંદિરે, અને બાવીસસે જીર્ણોદ્ધાર કરાવ્યા. સવા લાખ જિનબિંબ ભરાવ્યા. તથા શ્રી આજીની ઉપર કરોડ રૂપિયા ખરચી જિનમદિર બંધાવ્યા. અહીં વસ્તુપાલની સ્ત્રી અનુપમાદેવીએ અને તેજપાલની સ્ત્રી લલિતાદેવીએ શ્રી નેમિનાથના મંદિરમાં પેસતાં બે બાજુ અઢાર લાખ રૂપીઆ ખરચી એ ગાખ (લા) કરાવ્યા. હાલ તે ‘ દેરાણી જેઠાણીના ગાખલા આ નામથી એળખાય છે. અને મત્રીઓએ ૯૮૪ પૌષધશાલાએ અધાવી હતી. અને સાત કરાડ સાનામ્હારા ખરચીને સેનાની તથા મસીની શાહીથી તાડપત્ર અને ઉત્તમ કાગળાની ઉપર આગમના ગ્રંથા લખાવીને સાત સરસ્વતી ભંડાર કરાવ્યા. તેમણે વિ. સ. ૧૨૮૫ માં શત્રુંજય ગિરિનારની ચતુવિધ સધસહિત વ્હેલીવાર યાત્રા કરી, ત્યારે તેમની સાથે (૧) હાથીદાંતના મિંદા ૨૪, (૨) લાકડાંના મદિરા ૧૨૦ હતા. (૩) ગાડાં ૪૫૦૦ (૪) પાલખીએ ૭૦૦ (૫) કારીગરા ૩૦૦ (૬) આચાર્ય ભગવંતા ૭૦૦ (છ) શ્વેતાંબર મુનિવરા ૨૦૦૦, તથા દિગબરા ૧૧૦૦ અને સાધ્વીએ ૧૯૦૦ તથા ૪૦૦૦ ઘેાડા, બે હજાર ઉંટ, સર્વ મળી યાત્રાળુ છ લાખના પ્રમાણમાં હતા. પહેલી યાત્રાની ખીના જણાવી. એ પ્રમાણે અધિક અધિક આડ ંબરથી સાડીબાર યાત્રાએ કરી હતી. વિશેષ ખીના વસ્તુપાલ ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, વિવિધ તીર્થંકલ્પ, ઉપદેશ તર`ગિણી વિગેરે ગ્રંથામાંથી જોઈ લેવી. મત્રી વસ્તુપાલ વિ. સ. ૧૨૯૮ ભાદ્રપદ સુદ દશમે સ્વર્ગવાસ પામ્યા.
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy