SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ?? આ વધારે જરૂરિયાત જણાય છે. આવી તમામ અપેક્ષાઓની તરફ લક્ષ્ય રાખીને સચાટ વસ્તુ તત્ત્વને સમજાવનારૂં એક જૈન દર્શન જ છે. માટે તે સ્યાદ્વાદ દન ” આવા નામથી પણ અનેક સ્વપર શાસ્ત્રોમાં ઓળખાયું છે. ખીજાએ જેમ જણાવે છે, તેમ આ જૈન દર્શન એમ પણુ નથી કહેતું કે–આત્માદિ અને ધર્માસ્તિકાયાદિનું સ્વરૂપ આમજ છે. આ મુદ્દાથી આને “ અનેકાંત દન ” પણ કહી શકાય. ખામતમાં વિવિધ પ્રકારે પદા તત્ત્વને સચાટ સમજાવવાને સંસ્કૃતાદિ ભાષામાં સાડી ત્રણ ક્રોડ શ્લાક પ્રમાણે ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચિરત્ર, ધ્યાશ્રય કાવ્યાદિ વિવિધ ગ્રંથોની રચના કરીને સમસ્ત વિશ્વમંડલમાં જે મહા સમર્થ પ્રતિભાશાલી મહાપુરૂષે અનહદ ઉપકાર કર્યો છે, તેમજ જેમના સંબંધમાં પુનાની ડેક્કન કાલેજના પ્રેાફેસર ડા. પીટર્સને હાઇસ્કુલમાં ભણતા બ્રાહ્મણ વિદ્યાથી એની પાસે ભાષણ કરવાના પ્રસ`ગે આ પ્રમાણે જણાવ્યું હતું કે-“ હે મારા વ્હાલા વિદ્યાર્થી એ ! આજે હું જે મહાપુરૂષનું ચિત્ર કહેવાને તમારી આગળ ઉપસ્થિત થયા છું, તે આદર્શ જીવન ચરિત્રને સાંભળવામાં તમે લગાર પણ બેદરકારી કરશે! નહિ. જો કે તે મહાપુરૂષ તમારા ( બ્રાહ્મણુ) ધર્મના ન હતા, તે પણ મારે નિખાલસ હૃદયથી જરૂર કહેવું જોઈએ કે− આ ભાગ્યવંતી ભારત ભૂમિના ચળકતા કાહીનૂર (હીરા) હતા. ” તે કાણું ? તેા કે“ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ” આ પ્રમાણે (પીટર્સ ને) મુક્તકૐ પ્રશંસા કરી હતી, તેમજ એવા એક પણ વિષય ( ખાખત ) અવશિષ્ટ ( ખાકી રહેલ ) નથી, કે જેની ઉપર તેએશ્રીએ પોતાની લેખિની ( લેખણ;
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy