SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ll અલિ આ ધર્મપુસ્તકની પ્રસાદી કચ્છ-કાઠિયાવાડ, ગૂજરાતને આંગણે આંગણે પહોંચી શકે અને સાચી ધમ ભાવનાની જાગૃતિ થાય એ શુભ આશાએ ૧૦ અ. સા. ધનલક્ષ્મી શાન્તિલાલ ઝવેરીની આત્મશાન્તિ અને પુણ્યસ્મૃતિ અર્થે આ ધર્મપુસ્તકના પ્રચારની યેાજનાને સક્રિય રૂપ આપવામાં આવ્યું છે. આ રીતે આ પુસ્તકના પ્રકાશનમાં મને જે સહકાર આપ્યા છે તે માટે સહાયકના કૃતજ્ઞ છું. શાન્તિલાલ વનમાળી શેડ धर्म - जागरण उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है ! जो जागत है वो पावत है, जो सोवत है वो खोवत है | टुक नींद से अँखियाँ खोल ज़रा, ओ ! गाफिल रब से ध्यान लगा । ये प्रीत करन की रीत नहीं, रब जागत है तु सोवत है | नादान भुगत करनी अपनी, ओ पापी ! पाप में चैन कहाँ । जब पाप की गठरी शीश धरी, फिर शोश पकड़ क्यों रोवत है | जो काल करे वो आज ही कर, जो आज करे वो अब करले । जब चिया खेती चुग डारी, फिर पछतावे क्या होवत है | ༼༢ ||
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy