SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને ધર્મ નાયક શરીરને રાઞા અને દુલતાથી છેડાવે, બુદ્ધિને અજ્ઞાન તેમજ ખાટા વિચારાથી છેડાવે, હૃદયને કઠારતા અને ખરાબ લાગણીઓથી છેડાવે અને આત્માને કર્મબ ધનાથી છેાડાવે તેનું નામ વિદ્યા, શિક્ષણ કે કેળવણી છે. ૧૯૪ રસવૃત્તિને લંપટતાથી છેાડાવે, શક્તિને મદથી છેડાવે અને આત્માને કૃપણતા તથા અહંકારના પંજામાંથી છેડાવે તેનું નામ સાચી શિક્ષા છે. માનવસમાજને શારીરિક, માનસિક, ઐાદ્ધિક અને આધ્યાત્મિક શિક્ષાદીક્ષા આપવાનું જવાબદારીભર્યું કામ પ્રશાસ્તા અર્થાત્ માતાપિતા, શિક્ષક, ધર્મ ગુરુ આદિ સ્થવિરાના હાથમાં સાંપાએલું છે. પ્રશાસ્તાસ્થવિર માનવસમાજના સંસ્કર્તા છે. જેવી શિક્ષણસંસ્કૃતિ માનવહૃદયમાં તે ઉતારશે તેવું માનવસમાજનું ભાવિ ઘડતર ઘડાશે. જેમનાં હાથમાં માનવસમાજનું ભાવિ રહેલું છે તે પ્રશાસ્તાસ્થવિર કાણુ ડેાઈ શકે ? તેમની યાગ્યતા કેવી અને કેટલી હોવી જોઈએ ? તે વિષે વિચાર કરવા જોઈ એ. શાસ્ત્રકારે પ્રશાસ્તાસ્થવિરની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કેઃ— - प्रशासति - शिक्षयन्ति ये ते प्रशास्तारः धर्मेोपदेशकास्ते च ते स्थिरीकरणात् स्थविराश्चेति प्रशास्तृस्थविराः । અર્થાત્ઃ—જે રાષ્ટ્રની ભાવિ પ્રજાને શિક્ષાદીક્ષા આપે છે, અને જે ધર્માંપદેશક કે શિક્ષક પોતાની શિક્ષાના પ્રભાવથી શિષ્યાને કર્તવ્યપરાયણ બનાવે છે તે પ્રશાસ્તાસ્ત્રવિર કહેવાય છે. શાસ્ત્રકારાએ ‘ પ્રશાસ્તા ’ની જે વ્યાખ્યા કરી છે તેમાં જે ગૂઢાથ રહેલા છે તે ખાસ વિચારવા જેવા છે. રાષ્ટ્રની ભાવિ પ્રજા આજના નાનકડા બાળકા છે. બાળકાને નાનપણમાં ઘરમાં માતાપિતાદ્વારા શિક્ષણસ`સ્કાર મળે છે. ઘરના શિક્ષણમાં જો કે પ્રાથમિક અક્ષરજ્ઞાન હેતું નથી. પણ ખાલ્યકાળમાં
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy