SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ધર્મ અને ધર્મનાયક . આ ગણુસત્તાક રાજ્યમાં કેટલું બધું સુંદર સંગઠન હતું તે વાત તે તે વખતે મગધપતિ અજાતશત્રુ (કાણિક) પિતાના હલ્લ–વિહલ નામના ભાઈઓ સાથે હાર તેમજ હાથી માટે કરેલા અન્યાયને રોકવા માટે તેમની સાથે વૈશાલીપતિ ચેટકે નવલિચ્છવી, નવમલ્લકી આદિ ૧૮ ગણરાજ્યના સહકારથી કરેલી ઇતિહાસપ્રસિદ્ધ “રથમુસલ” અને “મહાશિલાકંટક નામની ભયંકર લડાઈએથી સ્પષ્ટ જણાઈ આવે છે. પરિશિષ્ટ ૭ મું - સંધસંગઠનનાં સાધન [ જિનશાસનની માફક બુદ્ધિશાસનમાં પણ સંઘજના વિષે સરસ વિચારણા થએલી છે. સંઘબંધારણમાં તે સહાયભૂત નીવડશે એમ ધારી બુદ્ધાગમમાં આવેલા સંઘજના વિષચક કેટલાંક ઉલ્લેખ અહીં આપવા ઉચિત ધાર્યા છે.] સંઘ સંગઠન सुखो बुद्धानमुप्पादो सुखा सद्धम्मदेसना । सुखा संघस्स सामग्गी समग्गानं तपो सुखो । અર્થાતબુધને જન્મ સુખકર છે. સદ્ધર્મની દેશના સુખકારક છે. સંઘની સામગ્રી-સંગઠન સુખકારક છે અને સંપથી રહેનાર ભિક્ષએનું તપ સુખકારક છે. સંઘસંગઠનની ઉપયોગિતા અને તેથી થતા લાભો ___ एकधम्मो भिक्खवे ! लोके उपग्जमानो उपज्जति बहुजनहिताय बहुजनसुखाय बहुनो जनस्स अत्याय, सुखाय, देवमनुस्सानं । कतमो एकधम्मो ? संघस्स सामग्गी । संघे खो पन भिक्खवे ! समग्गे न चेव अचमब्ज भण्डनानि होन्ति, न च अञमयं परिभासा होन्ति,
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy