SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પૂતિ પરિશિષ્ટ ૧ લુ ધર્મ અને ભ્રમ (૧) અનુસધાન અને ઉપસ દ્વાર [ અત્રે આપેલાં પરિશિષ્ટામાં ઘણાખરાં પરિશિષ્ટા સંકલિત છે અને કેટલાંક નવાં લખેલાં છે. દશ ધર્માને બરાબર સમજવા માટે અને દેરા ધર્માની પરસ્પર સાંકળ સાંધવા માટે આ પરિશિષ્ટો ઘણાં જ સહાંચભૂત નિવડે એવાં હાવાથી અત્રે આપ્યાં છે. ] ખાણમાં જેમ સાનાની સાથે માટી મળેલી હેાય છે તેમ ધર્મની સાથે લાશ્રમ મળેલા હાય છે. ધર્મના વ્યાપક અર્થ સનાતન સંબંધ અથવા નિયમ થાય છે. બાળવું એ અગ્નિના ધર્મ છે. ભૂખ લાગવી એ પ્રાણીમાત્રના દેહના ધ છે. બાળક ઉપર પ્રેમ કરવા એ માતાને ધ છે. બહુમતિને વશ થઈ જવું એ સંધનેા ધર્માં છે. ઇન્દ્રિયા ઉપર વિજય પ્રાપ્ત કરવા એ આત્માના ધર્મ છે. સ્વાર્પણ કરવું એ હૃદયના ધર્મ છે. ઉપર્યુંક્ત બધાં વિધાનેામાં આવત્તા પ્રમાણમાં ધર્મના એક જ અર્થ ઘટે છે.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy