SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂં છું. અને શ્રીવીતરાગ દેવાનીવાણીને, જિનેશ્વર દેવની આજ્ઞાને, સર્વજીવરક્ષણને મારૂ ધ્યેય બનાવું છું. અતે મારુ વકતવ્ય સંપૂર્ણ કરું છું. જિનઆણા જિનવાણુને, સર્વ જીવનું ત્રાણ (રક્ષણ), વળી :— ભવભવ જો મુજને મળે, તેા મુજ જન્મ પ્રમાણુ.” “ વીતરાગ ચાચન તુમ પાસે, ભવભવ તુમ શાસન મળજો સાદિ અનંત ભાંગે આતમથી, રાગદ્વેષ અળગા ટળજો કાળ અના દુખ દેનારાં, કમ આઠ મારાં બળજો સમ્યગ્દર્શન – -જ્ઞાન–ચરણની સ કાળ સેવા મળજો.’’ હવે છેવટમાં એટલું જ કે આ ગ્રન્થને છપાયા પહેલાં કોઈ ગીતાર્થ મહાપુરૂષની દષ્ટિથી પવિત્ર બનાવાયો હોત તો, વધારે નિર્ભયતા ગણાય. પરંતુ મારા જેવા માટે પ્રયત્ન કરવા છતાં આ કાર્ય અશકય હોવાથી, બનવા પામ્યું નથી. તેથી છદ્મસ્થ સ્વાભાવિક ભૂલા ઉપરાન્ત મારી અતિ અલ્પજ્ઞતાના કારણે, આ ગ્રન્થમાં, શ્રીવીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, અસંબદ્ધ, પિષ્ટપેષણ કે રસ વગરનું લખાઈ ગયું હોય, તે સર્વ માટે, સર્વજ્ઞ ભગવંતો પાસે મિચ્છામિ દુક્કડં માગીને, આપ સર્વ વાચકો પાસે પણ ક્ષમા માગું છું. અને સુધારીને વાંચવા પ્રાર્થના કરૂ છું. ઈતિ. સંપૂર્ણ. નાસીક સીટી, મહારાષ્ટ્ર. પગડ બંધ લેન, નવા ઉપાશાય વીરનિર્વાણ સંવત ૨૪૯૩ વિ. સં. ૨૦૨૩ મહા સુદી ૧૦ LI લી. પંચમહાપરમેષ્ઠી ભગવંતા અને ચારપ્રકાર શ્રી સંઘનેા સર્વકાલીન સેવક ચરણવિજય ગણિ,
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy