SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ માત્ર નહિ પણ અહીંની ભૂમિનો ક્મેકણ પવિત્ર અને વંદનીય છે. અહીં તેમને જીવનનાં ત્રીસ વર્ષ ગાળ્યાં હતાં અને તેમના ભવિષ્યના વિતરાગી જીવનની ભૂમિકા તૈયાર થઈ હતી. અહીં જ તેમની આત્મકલ્યાણ અને વિશ્વલ્યાણની ભાવના ઉત્તેજીત થઈ હતી. યાત્રાના સ્થળ ઉપરાંત, આ સ્થળ અતિશય રળિયામણું અને પ્રાકૃતિક સૌંદર્ય સભર છે. ૧૬૬
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy