SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આવો જેન સાતે વ્યસનને ત્યાગી હોય. જુગાર કદી એ રમે નહિ! માંસ કદી એ ખાય નહિ! દારૂ કદી એ પીએ નહિ! પરસ્ત્રીને એ રાગથી જુવે નહિ! વેશ્યાને સંગ કદી એ કરે નહિ! ચેરી એના જીવનમાં હોય નહિ! શિકારનું એને સ્વપ્ન ય આવે નહિ! ભક્ષ્ય-અભક્ષ્યનો એને વિવેક હોય ! ન ખાવાનું એ ખાય નહિ! ન પીવાનું એ પીએ નહિ. ન જોવાનું એ જુએ નહિ! હાથ હૈયું અને હેઠ ચેકખા રાખી એ પિતાનું જીવન જીવતે જાય ને બીજાને આદર્શ પૂરા પાડતો જાય. આગળ વધવા માટેના જ એના બધા પ્રયત્ન હોય. પાછળ પડવાની એની પાસે કઈ વાત ન હોય. આ એ જૈન રાગ – દ્રષ સામેના જંગમાં સદાય જવાંમર્દ બની આગળ ચાલતો હોય.
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy