SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવ્યું છે. તે સમય થઈ ગયા બાદ અભક્ષ્ય છે. તે સમય પહેલાં પણ સ્વાદ બદલાઈ જાય તે અભક્ષ્ય જાણ ત્યાગ કરે. 1. અષાઢ સુદ-૧૫ થી કારતક સુદ ૧૫ સુધી પંદર દિવસ પછી અભક્ષ્ય. 2. કારતક સુદ-૧૫ થી ફાગણ સુદ ૧૫ સુધી ત્રીસ દિવસ પછી અભક્ષ્ય. 8. ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૫ સુધી વીસ દિવસ પછી અભક્ષ્ય. 0 કેરી અને રાયણ, આદ્રા નક્ષત્ર પછી અભક્ષ્ય છે. ખજુર, ખારેક, સુકે મે, અને સર્વ ભાજી, તાંદળજો, મેથી, કેથમીર, પતરવેલીયાના પાન વગેરે ફાગણ સુદ ૧૪ થી કારતક સુદ ૧૫ સુધી ૮ મહિના અભક્ષ્ય છે. ખાસ જરૂરી? આપણે કુળાચારથી – દેશાચારથી કેવ્યવહારથી ઘણી વસ્તુઓ વાપરતાં નથી. છતાં તેના પચ્ચકખાણ નહિ લેવાથી તેને દેષ લાગે છે. માટે નિયમ અવશ્ય લે જોઈએ. જેમ ઉપવાસ કર્યો હોય પણ પચ્ચખાણ ન લઈએ તે ઉપવાસનો લાભ મળતો નથી એમ કેઈપણ વસ્તુને નિયમ ન લઈએ તો પાપથી બચી શકાતું નથી. બાવીસ અભ ચાર મહા વિગઈએ : ૧. મધ, ૨. મદિરા, ૩. માંસ, ૪. માખણ, 0 મધ, મદિરા, માંસ, માખણ આ ચાર મહા વિગઈઓ 179
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy