SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ 8. વાહન : એટલે હરતાં-ફરતાં ચરતાં કે તરતાં વાહનની ગણત્રી કરીને રાખવાં. તેમાં હરતાં-ફરતાં ગાડી, વેલ વિગેરે ગણત્રી કરીને રાખવાં.– રેલગાડી ને હરતાં – ફરતાંમાં સમજવી. ચરતાંમાં – ઘેાડા, ખળ વિગેરેની ગણત્રી કરીને રાખવાં, તરતાંમાં – આગમાત, વહાણ વિગેરેનીગણત્રી કરીને રાખવાં. 9. શયન : એટલે ખાટલા પલંગની ગણત્રી કરવી. ગાદી તકીયાં, શેતરંજીની જયણા રાખવી. અથવા ગણત્રી કરવી. 10. વિલવણુ : એટલે તેલ, સુખડ, અત્તર વિગેરે શરીરે વિલેપન કરવાની ચીજ, તે અમુક રૂપિયાભાર અથવા ૦ા શેર વિગેરે રાખવી. 11. અભ : એટલે બ્રહ્મચર્યાં. તે કાયાએ કરીને પાળવુ, મન વચનથી જયણા, જેએને સ્વદારા સતાષ હાય તેઓએ પ્રમાણ કરી લેવુ. વિધવા બાઈઓએ કુમાર-કુમારિકાઓએ તથા જેએ ચતુર્થાં વ્રતધારી હાય તેઓએ “ સથી બ્રહ્મચ પાળુ ” એમ ધારવું અને ખીજાઓએ “ પરસ્ત્રી ત્યાગ, સ્વસ્રી તથા સ્વપુરૂષમાં સતેષ ” એમ ધારવુ 12. દિસિ : એટલે ચાર દિશામાં અમુક ગાઉ જવાનું પ્રમાણુ કરવુ, તથા ઉંચુંનીચું કેટલું જવું.... ? એનું માપ નક્કી કરવું. 18. ન્હાણુ : એટલે એક વાર, બે વાર, એમ સ્નાન કરવાની ગણત્રી કરવી, તેમાં ધકાની જયણા રાખવી. 14. ભત્ત : એટલે ભાત, પાણી, તે પાંચશેર, દસશેર, 151
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy