SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ –કર્માદાન 1. ઈંગાલક : ચુના ઇંટ-નબીયા, કુંભાર, ભાંડભુજા હાટલા, કાસીએ, વગેરે ભઠ્ઠીથી થતાં કાર્યો કરવા કરાવવા તે. તેના વેપાર કરવા નહિ. 2. વનકર્મ : ખેતી – વાડી – બગીચા બનાવવા અને - - ફળ-ફૂલ શાક અનાજ આદિ વનસ્પતિને વ્યાપાર કરવા તે. 3. સાડીક : ગાડી – ગાડાં – મેાટર – ટૂંક – જહાજ વિમાન આદિ વાહના તૈયાર કરાવવા ને તેના વેપાર કરવા તે. 4. ભાડીક : ગાડી, ઘેાડા, મેાટર, સાયકલ, રિક્ષા વિગેરે ભાડે ફેરવવાના ધંધા કરવા તે. 5. ફાડીક : કુવા, તળાવ, સરોવર, અધ, બેરીગ વેાટર વર્કસ વિગેરે જમીન ફેાડાવવાના વેપાર કરવા તે. 6. દંત વાણિજય : કસ્તુરી, હાથીદાંત, મેાતી, હાડકાં, ચામડાં, શીંગડા, ખાતર વિગેરે તેમજ ત્રસ જીવાને મારી તેના અંગના વેપાર કરવા તે. 7. લાખ વાણિજય : લાખ, ગુંદર, સાબુ, ખાર, હરતાલ, રંગા આદિના વેપાર કરવા તે. 8. રસ વાણિજય : મધ, માંસ, માખણ, ઘી, તેલ, દુધ, ગોળ, ખજૂર, આદિના વેપાર કરવા તે. 9. કેશ વાણિજ્ય : પશુ-પંખીના કેશ, પીંછા, ઊન વગેરેના વેપાર કરવા તે. ૧૦ 145
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy