SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુઓને ઉપયોગ શા માટે કરવો ? આમ છતાં આ બધી વસ્તુઓનો ત્યાગ ન થઈ શકે છે જેને ઉપયોગ કરે પડતો હોય તે સિવાયની વસ્તુઓને તે અવશ્ય ત્યાગ કરવો જોઈએ. તથા અલ્પ પાપવાળી વસ્તુઓમાં પણ જેને ઉપયોગ ન કરવાનું હોય કે જેને ઉપયોગ ન કરવાથી ચાલી શકે તેમ હોય તે વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. જેથી નિરર્થક પાપથી બચી જવાય. આ માટે “ચત ડ્ય-વિધા.. એ ચૌદ નિયમો દરરોજ ધારવાથી બિન ઉપયોગી વસ્તુઓને ત્યાગ અને ઉપયોગી વસ્તુઓનું પરિમાણ સહેલાઈથી થઈ શકે છે.” આ ચૌદ નિયમોના પાલનથી નિરર્થક પાપોથી તે બચાય છે, તદુપરાંત જીવન સુંદર બને છે. તથા આધ્યાત્મિક અને શારીરિક કેટકેટલા લાભ થાય છે. તે તે એ નિયમનું પાલન કરનાર જ સમજી શકે છે. ચૌદ નિયમ આગળ વાં. ૦ ધંધામાં પંદર પ્રકારના કર્માદાન (-પાપ વેપારીને ત્યાગ કરવો જોઈએ. બધાને ત્યાગ ન થઈ શકે તે જે બિન જરૂરી હોય તેને અવશ્ય ત્યાગ કરે. ફળ : આ વ્રતથી જીવનમાં સાદાઈ અને ત્યાગ આવે છે. આનાથી આધ્યાત્મિક દ્રષ્ટિએ તે લાભ છે જ, પણ તદુપરાંત શારીરિક, માનસિક, આર્થિક, વિગેરે દ્રષ્ટિએ પણ ઘણે લાભ થાય છે. 8. અનર્થદંડ વિરમણવ્રત ઃ અર્થ એટલે પ્રજન, જેનાથી આત્મા દંડાય-દુઃખ 133
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy