________________
સમ્યવના છ આગારો (છૂટ)
કઈ કટોકટીના પ્રસંગે કે કોઈ તેવા વિશેષ સંગે ઉપસ્થિત થતાં કુદેવ, કુગુરૂ કે કુધર્મને નમસ્કાર આદિ કરવા પડે તો સમ્યકત્વને ભંગ ન થાય એ માટે નીચે પ્રમાણે છ આગાર = છૂટ રાખવામાં આવે છે. –જેથી સમ્યકત્વની શુદ્ધિ બની રહે. []. રાજાભિગ? રાજા કે નગરના માલિકની આજ્ઞાથી
કરવું પડે. 2. ગણાભિગ : લેક સમુદાયના બળાત્કારથી
કરવું પડે. 3. બળાભિયોગ ચાર આદિના બળાત્કારથી કરવું પડે. 4. દેવાલિગ કુલદેવતા આદિના બળાત્કારથી
કરવું પડે. 5. ગુરુ નિગ્રહઃ માતા - પિતા આદિ ગુરુ = વડીલના
બળાત્કારથી કરવું પડે. 6. વૃત્તિકાંતાર : આજીવિકાના કારણસર કરવું પડે.
આ છે કારણથી કુદેવાદિને કાયાથી નમસ્કાર વગેરે કરવાની ફરજ પડે તે પણ હૃદયમાં તે સુદેવાદિ પ્રત્યે જ બહુમાન – ભક્તિભાવ રાખવે જેથી સમ્યફત્વની શુદ્ધિ બની રહે.