SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ( 11 પ્રાયશ્ચિત્ત-આલોચના : ગુરૂ મહારાજને વેગ હોય તે ઓછામાં ઓછું વરસમાં એકવાર પ્રાયશ્ચિત્ત-પાપોની આલોચના લેવી જોઈએ. પાપનું પ્રાયશ્ચિત કરવું એ એક મહત્વનું કર્તવ્ય છે. પાપથી મુક્ત થવા માટે ગુરૂ મહારાજ પાસે જઈ પાપની કબૂલાત કરી પ્રાયશ્ચિત માંગવું જોઈએ. કઈ પણ પાપ હૃદયમાં રાખવું ન જોઈએ. અને જે પ્રાયશ્ચિત આપે તે શક્ય એટલું જલ્દી પૂર્ણ કરી આપવું જોઈએ. જેથી આત્મા શુદ્ધ બને છે. આ અગ્યારે વાર્ષિક કર્તવ્ય યથાશક્તિ દરેક શ્રાવકે દર વર્ષે કરવા જોઈયે. વાર્ષિક કર્તવ્ય અહિં પૂરા થાય છે. 104
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy